સન્ની લિયોનીને પહેલી જ KISSમાં પપ્પાએ રંગે હાથ ઝડપી,પછી બોય ફ્રેન્ડ સાથે એવું કર્યું કે…

BOLLYWOOD

બોલિવૂડ હિરોઈન સન્ની લિયોનીની જિંદગીમાં કેટલાય ઉતાર ચઢાવ આવ્યાં છે. પોતાની વેબ સીરિઝ કરનજીત કૌર:ધ અનટોલ્ડ સ્ટોરીમાં સન્નીએ કેટલીય રાજની વાત જણાવી હતી. આ દરમિયાન જ તેમણે પોતાની પહેલી કિસ વિશે વાત કરી હતી. મોટી વાત એ છે કે પહેલી કિસ દરમિયાન જ તેનો ભાંડો ફૂટી ગયો હતો અને પપ્પાએ પકડી લીધી હતી.

સન્નીએ જણાવ્યું કે સ્કૂલનાં દિવસોની આ વાત છે. જ્યારે તેણે તેનાં બોયફ્રેન્ડને કિસ કરી હતી. જ્યારે તેઓ કિસ કરતા હતા ત્યારે જ સન્નીનાં પપ્પાએ બંન્નેને પકડી પાડ્યાં હતા. ત્યારબાદ સન્નીના ઘરમાં મોટો હોબાળો થયો હતો.

જો સન્ની લિયોનીનાં કામની વાત કરીએ તો તે જલ્દી જ આવનારી ફિલ્મ કોકા કોલામાં જોવા મળશે. આ ફિલ્મ માટે સન્ની ભોજપુરી ભાષા પણ શીખી રહી છે. તેનો એક નમુનો તેમણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે.

આ પહેલો પ્રયોગ છે કે સન્ની નવી ભાષામાં ફિલ્મમાં કામ કર્યું છે. દર્શકો પણ સન્નીનો નવો અવતાર જોવા માટે એક્સાઈટેડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *