સમાગમ પછી હંમેશા જોવા મળે છે કે મહિલાઓ આફ્ટરપ્લે કરવા માંગે છે તો પુરૂષો જેવું સમાગમ પત્યુ પડખુ ફરીને સુઈ જાય છે. મહિલાઓ પાર્ટનરને ગળે લગાવીને કે લપેટાઈને સુઈ જવાનું પસંદ કરે છે મીઠી મીઠી વાતો કરવા માંગે છે પુરૂષોને સુઈ જવામાં વધારે આનંદ મળે છે.
મોટા ભાગે આવું થાય તો મહિલાઓને લાગે છે કે તેની અવગણના કરવામાં આવે છે અથવાતો તેનો પાર્ટનર સ્વાર્થી છે કામ પત્યુ નથીને મોં ફેરવ્યુ નથી. આ પાછળ તેની શરીરની રચના જવાબદાર છે કેમકે સમાગમ કરવાથી તે થાકી જાય છે.
સમાગમ બાદ પુરૂષોમાં ઈન્ટરકોર્સ પછી થાક લાગે છે અને નીંદ આવવા લાગે છે કેમકે શરીરની એનર્જી ઓછી થઈ ગઈ હોય છે. હોર્મોન્સ અને કેમિકલ્સ રિલીઝ થવાના કારણે પુરૂષોને ઉંઘ આવવા લાગે છે.
ઈન્ટરકોર્સ દરમિયાન જેનું પુરૂષો ક્લાઈમેક્સ સુધી પહોંચે છે તેમને સે-ક્શ્યુ–અલ સેટિસ્ફેક્શન ફિલ થાય છે અને શરીરમાં તરત જ હોર્મોન રિલીઝ થાય છે. આના કારણે ઉંઘ આવવા લાગે છે. ડોપામાઈન મૂડ બુસ્ટરની જેમ શરીરમાં પ્રોલેક્ટિનનું કામ કરે છે.
આ સિવાય સમાગમ માં ચરમસુખ મળ્યા પછી પુરૂષોને રિલેક્સ થયાની અનુભૂતી થાય છે અને આ જ કારણે તેને આરામથી ઉંઘ આવવા લાગે છે. મહિલાઓની સરખામણીએ પુરૂષોને સમાગમ માં વધારે પરિશ્રમ કરવાનો થતો હોવાથી સમાગમ કર્યા પછી પુરૂષોને ઉંઘ આવવા લાગે છે. આજ કારણે સમાગમ કર્યા પછી પુરૂષો આફ્ટરપ્લે કરતા નથી.