સદીઓ પહેલા સેક્સ માટે પ્રચલિત હતી આવી વાતો, જાણીને તમને આવશે શરમ

helth tips

સેક્સ જેવો શબ્દ સાંભળતા જ ઘણા લોકોના મગજમાં અલગ પ્રકારની ધારણાઓ અને અલગ-અલગ વાતો આવે છે. જેમાથી કેટલીક વાતો એવી છે જે અંગે તચમે સાંભળતા જ હેરાન થઇ જશો. આજે અમે તમને સેક્સથી જોડાયેલી કેટલીક એવી ધારણા અને મનગણત વાતો અંગે જણાવીશું. જે સદીઓ પહેલા ખૂબ પ્રચલિત હતી.

પ્રાચીન ભારતમાં એક સેક્સ ગેમ રમવામાં આવતી હતી. જેનું નામ ઘટ કંચુકી હતી. આ ગેમમાં દરેક જાતિની મહિલાઓ અને પુરૂષોનો એક સમૂહ એક સાથે એકઠા થતા હતા. મહિલાઓ અને પરૂષો તેમના દરેક કપડા ઉતારીને એક ઘડામાં નાખી દે છે. તે બાદ મહિલાઓ એક પેપર પર બનાવેલા એર ચક્રના નિશાનના આજુ બાજુ બેસે છે. ગેમમાં ભાગ લઇ રહેલા દરેક પુરૂષ ધડામાં રહેલા મહિલાઓના કપડામાંથી એક કપડું ઉઠાવે છે અને જે મહિલાઓના કપડા ઉઠાવે તે રાત માટે તેની સેક્સ પાર્ટનર બની જતી હતી.

દક્ષિણી અમેરિકા અને પૂર્વ સાઇબેરિયામાં રહેનાર લોકો તેમની પત્નીઓ બદલે છે તેમનું માનવું છે કે આવું કરવાથી લોકોની ઓળખ બદલાઇ જાય છે અને તેની તે ખરાબ આત્માઓ દૂર ભાગી જાય છે.

આશરે 300 ઇસા પૂર્વ પ્રાચીન ચીનમાં એક સેક્સ મેન્યુઅલ ફોલો કરવામાં આવતુ હતુ તે મુજબ જો કોઇ પુરૂષ દર રાતે અલગ-અલગ વર્જિન છોકરીઓથી સેક્સ કરે છે અને આ દરમિયાન સ્ખલન થતું નથી તે પુરૂષ અમર થઇ જતો હતો.

ઇસ 1894માં સેક્સને ખરાબ કામ માનવામાં આવતુ હતું જેથી બે લોકો પૂર્ણ રીતે અંધારામાં યૌન સંબંધ બનાવતા હતા. આ દમિયાન મહિલાઓથી અપેક્ષા કરવામાં આવતી હતી કે તે ચૂપચાપ સૂઇ રહે અને કોઇપણ પ્રકારનો અવાજ ન નીકાળે.

Leave a Reply

Your email address will not be published.