સાળીએ અર્ધીરાત્રે પોતાની બહેનના રૂમમાં જઈને જીજાજીને કર્યા ગરમ..પછી બહેને પણ સાથ આપ્યો

nation

આરતી તેના પતિમાં આવેલા આ ફેરફારને ઘણા દિવસથી અનુભવી રહી હતી, પરંતુ બાળકો હોવાને લીધે પોતે શું કરી શકે? એ વિચારે તે ચૂપ થઈ જતી એ કરી પણ શું શકે? તેના પતિની બેવફાઈ સમજી ચૂકી હતી, પરંતુ એ વાત તે સમજી નહોતી શકતી કે એ નવું સ્ત્રી પાત્ર છે કોણ? કોણ છે એ જેણે તેની જગ્યા પચાવી પાડી હતી?

સવારે જ્યારે એકાંત મળતાં આરતીએ કામેશને સવાલ કર્યો ત્યારે તીખા શબ્દમાં કામેશે કહ્યું કે તે તેના નવા મિત્રની પત્ની છે. જે રાત્રે તેની સાથે હતી આ સાંભળતાં જ આરતી પર જાણે વીજળી પડી. ક્યાં ચાર સંતાનોની માતા, જેને કામેશ ભાભી કહેતો હતો અને તેની સાથે આ પ્રકારની મિત્રતા? અહીં સુધી વાત પહોંચી જશે તેવી તો તેને કલ્પના પણ નહોતી. પછીથી જાણવા મળ્યું કે એ સ્ત્રીને તેના પતિએ છૂટાછેડા આપ્યા છે અને તે કોઈ બીજી સાથે લગ્ન કરી લેવાનો છે. તેણે જ તેની પત્નીનો કામેશ સાથે મામલો જમાવી આપ્યો હતો.

આખી રમત આરતીના મગજમાં બેસી ગઈ એટલે બાળકો સાથે તેણે પિયરની વાટ પકડી પછી શું બનશે એની તેને પણ ખબર નહોતી, પરંતુ આ રીતે મન મારીને જીવવાની કલ્પના તે કરી શકતી નહોતી.

કેટલાક વર્ષ પછી એ જાણવા મળ્યું કે કામેશની એ કહેવાતી પ્રેમિકા ચારિત્રહીન હતી, પરંતુ એ વાતની ખબર પડી ત્યારે સમય ઘણો આગળ નીકળી ગયો હતો.

પત્નીની લાચારી

આરતીની આ વાત કંઈ નવી નથી. સમાજમાં આવી વાતો કોઈને કોઈ સ્વરૂપે સામે આવતી હોય છે. વાર્તા તો એ જ રહે છે માત્ર પાત્ર બદલાઈ જતાં હોય છે.

કહેવાય છે કે જો પતિ બેવફા હોય તો સૌથી છેલ્લે પત્નીને તે વાતની જાણ થતી હોય છે. કદાચ તે સમજી વિચારીને આ વાત પર ઢાંકપિછોડો કરવા લાગે છે કે થોડા સમયમાં આ બધી વાત થાળે પડી જશે. કેટલાક કિસ્સામાં બધુ બરાબર પણ થઈ જતું હોય છે, પરંતુ મોટા ભાગે ઘર તૂટવા સુધીની નોબત આવી જતી હોય છે.

આજે વિચારવાનો સવાલ એ છે કે સમાજમાં એવી સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે જે કોઈના પતિ સાથે મિત્રતા કરી તેના ગૃહસ્થ જીવનને નષ્ટ કરે છે. કોઈના પતિને પડાવી લેવામાં આ સ્ત્રીઓ ખૂબ જ સાવધાનીથી કામ લેતી હોય છે. પત્નીના કાન સુધી વાત પણ પહોંચવા દેતી નથી કે ક્યારે એનો પતિ તેના જીવનમાંથી સરકીને બહાર નીકળી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published.