સંબંધની શરૂઆતમાં, મારી પત્ની મને ટેકો આપે છે, પરંતુ પછીથી તે સુસ્ત બની જાય છે. મારે શું કરવું જોઈએ.

GUJARAT

પ્રશ્ન ઃ મારા ડાબા બ્રેસ્ટમાં લખોટી જેવડી ગાંઠ છે. દુખાવો નથી થતો, પણ એનાથી ભવિષ્યમાં કોઈ તકલીફ થાય ખરી?

એક યુવતી (અમદાવાદ) ઉત્તર ઃ અત્યારે તમે જાણતા નથી કે એ શેની ગાંઠ છે, પણ તેની તપાસ ચોક્કસ કરાવવી જોઈએ. બ્રેસ્ટની અલ્ટ્રાસાઉન્ડ તપાસ કરાવીને જાણી શકાય. બ્રેસ્ટમાં ગાંઠ હોય તો તેને અવગણશો નહીં. તપાસ કરીને તેને કઢાવડાવી જોઈએ, નહીંતર આગળ જતા તેનાથી કેન્સર થઈ શકે છે. પાસે જાઓ એ જરૂરી નથી, તમે બ્રેસ્ટ આ માટે કેન્સર સ્પેશિયલિસ્ટ સ્પેશિયલિસ્ટ પાસે તપાસ કરાવીને આગળ સારવાર કરાવી શકો છો.

પ્રશ્ન ઃ મેં મારા પતિ સાથે અસુરક્ષિત સેક્સ કર્યું, પણ પછી હું કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ અને ગર્ભનિરોધક ગોળી લેવાનું ભૂલી ગઈ. હવે શું કરું?

એક યુવતી (સુરત) ઉત્તર : ઈમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ ગોળી ઈન્ટરકોર્સ કર્યાના 72 કલાકની ઉત્તર ઃ એચ અંદર લેવી જોઈએ. જો 72 કલાક પછી લેવામાં આવે તો એ ફેઈલ થવાના સેક્સ દરમિયા ચાન્સીસ વધી જાય છે. અસુરક્ષિત ઈન્ટરકોર્સ કર્યાનાં 3 અઠવાડિયાં પછી બીમારીનાં લક્ષ્ જ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવી શકાય કે જેથી તમે જાણી શકો કે તમે છે. તેથી વ્યક્તિ પ્રેગ્નન્ટ છો કે નહીં! એમાં જો ટેસ્ટ નેગેટિવ આવે તો ચિંતા કરવાની સેક્સ દરમિયા જરૂર નથી, પણ જો ટેસ્ટ પોઝિટિવ આવે તો તમારે તરત જ ડોક્ટરની કે સેક્સ અને સલાહ લેવી જોઈએ.

પ્રશ્ન: મારી ઉંમર 30 વર્ષ છે અને મારી પત્ની 26 વર્ષની છે. સંબંધની શરૂઆતમાં, તે ટેકો આપે છે, પરંતુ પછીથી સુસ્ત બની જાય છે. મારે શું કરવું જોઈએ?

જવાબઃ પત્ની સાથે વાત કરવામાં સંકોચ કરવાની જરૂર નથી. તેને સમજાવો કે જ્યારે તે ખુલ્લેઆમ સંબંધોમાં ભાગ લેશે, ત્યારે જ તે આનંદથી ભરપૂર હશે. ચાર વગાડતા પહેલા, તમારે તમારી પત્નીને સંપૂર્ણ રીતે ગરમ કરવું જોઈએ, તે પછી તમે બેડ બેડ કરશો, પછી તે ચોક્કસપણે સુસ્ત નહીં થાય.

Leave a Reply

Your email address will not be published.