રોજ કરો આ મંત્ર નો જાપ, થશે ધનનો વરસાદ, ક્યારેય નહીં ખૂટે પૈસા

DHARMIK

આ દુનિયામાં અનેક પ્રકારના લોકો છે. જેમા કેટલાક અમીરીમાં જીવન જીવે છે તો કેટલાક હંમેશા આર્થિક કષ્ટોનો સામનો કરતા રહે છે આ દરેક ગ્રહ દશાની અસરથી થાય છે તોઇ વ્યક્તિની આર્થિક સ્થિતિ તેની કુંડળીના ઘરમાં બેસેલા ગ્રહોના સ્થાન પર નિર્ભર કરે છે.

કુંડળીમાં સૂર્યની દશા વ્યક્તિની આર્થિક દશાને વધારે અસર કરે છે. જો કોઇ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય શુભ સ્થાન પર છે તો તેના જીવનમાં ખૂબ પ્રગતિ થાય છે. પરંતુ સૂર્યની દશા ખરાબ થાય છે. તો તેમનું ભાગ્ય કામમાં તેમનો સાથ આપતો નથી. પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી.

જો તમારી કુંડળીમાં સૂર્યની દશા ખરાબ ચાલી રહી છે તો એક સરળ ઉપાય જણાવી રહ્યા છીએ. જેને રોજ કરવાથી તમને ખૂબ લાભ થશે. સવારે આ મંત્રનો જાપ કરો. આ મંત્રના જાપથી તમારી આર્થિક દશા સુધરશે અને તમારી સમસ્યાઓ દૂર થઇને ધનમાં વધારો થવાનું શરૂ થશે. કુંડળીમાં સૂર્ય ગ્રહના મંત્ર જાપથી પ્રસન્ન કરવામાં આવી શકે છે. તેનો સરળ ઉપાય તમને જણાવી રહ્યા છીએ. જે કતરવાથી નિશ્ચિત લાભ થાય છે.

જણાવી દઇએ કે સ્નાન પછી તમે રોજ સૂર્ય દેવને જળ અર્પિત કરો. સૌથી પહેલા તમે પાણીમાં લાલ ગુલાબનું ફૂલ, સિંદુર અને ગોળ પણ ઉમેરી લો. તે બાદ સૂર્ય દેલને જળ અર્પિત કરતા સમયે મંત્ર ‘ऊॅं सूर्याय नमः નો 11 વખત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *