રેણુકાએ અંધારામાં પોતાની બ્રા પેન્ટી ઉતારી,નાગી થઇ અને મારી સાથે બેડમાં સુઈ ગઈ..મારો હાથ તેની પર જતા જ…

GUJARAT

જેતાભાઈને રેણુની વાત સાંભળી અફસોસ થયો. રેણુ તો પ્રસાદનું નામ પડતાં જ જાણે છપ્પન ભોગના વિચારોમાં ડૂબી ગઈ હશે! એને આ ધરાતલની કશી ખબર નહોતી. જેતા ભાઈએ એને સમજાવીને કહ્યું, ”રેણુ, રેવામાનો પ્રસાદ સાવ સાદો અને એટલે કે ટોકનરૂપ પ્રસાદ હોય. એ તો

પછી એ જ બે ચમચી છોકરાઓને વહેંચી દે અને પોતે એ ચમચી ચાટી લે.” જેતાભાઈએ કહ્યું, ”સલોનીબેન, રેવામાએ આ ખાંડ જોઇને એટલા એટલા આશીર્વાદ આપ્યા કે જો એ પળે ભગવાન સ્વર્ગમાં સુતો ના હોત તો મારી જિંદગીની બધી ખ્વાહિશો પરિપૂર્ણ થાત અને મારો બેડો પાર થઇ ગયો હોત.’ રેણુએ કહ્યું, જેતાભાઈ, હવે આવું કૈક થાય અને તમને લાગે કે ભગવાન મહેરબાન થવાનો છે, તો પ્લીઝ, અલ્લાઉદ્દીનનો એક ચિરાગ જ માંગી લેજો, બધાંને કામ લાગશે.”

બધાં ખડખડાટ હસી પડયાં. આ હળવાશ વચ્ચે આશા થોડી શાંત બેઠી હતી. સલોનીએ એને શાંત જોઈ કારણ પૂછયું. આશાએ થોડા ક્ષોભ સાથે એક વાત જણાવી. ”હું વિચાર કરતી હતી કે તમને કહું કે ના કહું. મારાથી એક ભૂલ થઇ ગઈ છે. ગયે અઠવાડિયે અમે બાંસી, ખોર અને ઓછારી ગામોએ કીટ વહેંચવા ગયાં હતાં. એ પછી ગાડી ખોટવાઈ જતાં એને રીપેર કરવામાં ખાસ્સો સમય નીકળી ગયો.

કુંભા ગામ બાકી રહી ગયું હતું. અમે બધાં ખૂબ થાકી ગયાં હતાં અને મૂળ તો અમારું પીવાનું પાણી ખલાસ થઇ ગયું હતું. કુંભા ગામે કીટ વહેંચવાના બાકી હતાં અને અમને લાગ્યું કે લોકો તો કાગને ડોળે અમારી રાહ જોતાં હશે એટલે અમે પાછાં ફરીએ તે પણ ઠીક નહોતું. એટલે અમે ગાડી રીપેર થઇ એવા જ કુંભા ગામે જવા ઉપડી ગયાં. મને પુષ્કળ તરસ લાગી હતી. મારું ગળું તો એવું સૂકાઈ ગયું હતું કે મને લાગ્યું મારો તો જીવ જ નીકળી જશે. ભર બપોરે આંખે અંધારાં આવ્યાં અને ભર બપોરે જાણે તેજ લીસોટા મારતા તારલા મારી આંખો સામે નાચવા લાગ્યા. આ હાલતમાં પારીડોશીને ઘેર કીટ મૂકવા ગઈ ત્યારે મેં પીવાનું પાણી માગ્યું હતું. ખબર છે એમણે મને શું પૂછયું?”

રેણુએ તડાક દઈને નાટકીય ઢબે બોલવાનું શરુ કર્યું જાણે એનામાં પારીડોશી પ્રવેશી ગયાં હોય, દેવા રે દેવા ! શું કળજુગ આયો છે! આ શેદર વાળા લોકોનો યે ભરોસો નહિ, હોં! આ એક હાથે વસ્તુ આલે છે ને બીજા હાથે માગે પણ છે. ફટ રે ભૂંડી, પંડ માટે પાણી યે હારે લઈને નથી ચાલતી?” એટલું બોલીને રેણુ ખડખડાટ હસવા લાગી.

આશાએ કહ્યું, ”રેણુ, તને કહું કે પારીડોશીએ તદ્દન ઊલટો જ વ્યવહાર કર્યો, તો તું માનીશ?”

આશાએ કહ્યું કે એ ગામમાં એના જેવી લઢકણી ડોશી મેં ક્યાંય જોઈ નથી. એની તો જીભમાં જ કાંટા છે.

”સાવ ખોટું, આશા. પારીડોશીએ મને પૂછયું-” હા હા દીકરી, કેટલા ઘૂંટડા પાણી આપું, મને કેદ તો ?” એમણે છાજલીમાંથી પવાલું ઉતાર્યું, લૂછયું અને મને ચાર ઘૂંટડા પાણી આપ્યું. પણ જેવું હાથમાં પવાલું પકડાવ્યું તેવા જ બોલ્યાં, ”જોજે દીકરી, એમ પાણી પી ના જતી.” એમના શબ્દો મને ચાબખા જેવાં લાગ્યા હતા. હું એમને જોઈ જ રહી હતી. એક તો હાથમાં પાણીનો ગ્લાસ પકડાવ્યો અને પાછા પીવાની ના પાડે છે.

મને પેલા પાળેલાં કૂતરાના ટ્રેનર યાદ આવી ગયા. કૂતરાને ભોજન કે પાણી આપે ત્યારે એમને કમાંડ આપે,” વોચ. વોચ એટલે માત્ર જોયા કરવાનું, મોં નહિ અડાડવાનું ! અને જ્યાં સુધી ચાદ ના કહે ત્યાં સુધી ભોજનને મોં નહિ લગાડવાનું ! મારી હાલત એ કૂતરા કરતાયે મને બદતર લાગી હતી. એમણે છીબામાંથી રોટલો તોડયો ને મારી પાસે પાછા આવ્યાં.મારા હાથમાં કટકો રોટલો મૂકતાં બોલ્યાં, ”લે, ખાલી પેટે પાણી ના પીવાય,પાણી પેટમાં વાગે. આ બટકું રોટલો પહેલાં ખા, પાણી પછી પીજે.”

”સલોની મેડમ, એની સમજ કેવી! એ ઝઘડાળુ ીની માણસાઈ જોઈ મારી આંખમાં પાણી આવી ગયેલાં. આટલી કારમી તંગીમાં અને સખાવતો પર જીવવા છતાં યે આટલી ઉદારતા લોકોમાં ક્યાંથી આવે છે!” આશા ગળગળી થઈને પોતાના જ ગળાને પંપાળી રહી, જાણે પાણીનો ઘૂંટડો ધીરે ધીરે નીચે ઉતરતો હોય!

Leave a Reply

Your email address will not be published.