રાતોરાત કરોડપતિ બનાવી દેશે 5 ઇલાયચી, કરો આ ટોટકો

DHARMIK

કહેવામાં આવે છે કે આજના સમયમાં ટોટકા કરવાથી ઘણા કામ થાય છે અને ટોટકાને સરળ તેમજ અસરકારક બતાવવામાં આવે છે. આજે અમે તમારા માટે કેટલાક ટોટકા લઇને આવ્યા છીએ જેની મદથી તમે તમારી લાઇફને બદલી શકશો. તમારી કેટલીક સમસ્યાઓ પણ દૂર કરી શકશો.

– કેટલીક વખત એવું થાય છે કે વ્યક્તિ પ્રમોશન મેળવવા માટે ખૂબ મહેનત કરે છે પરંતુ મહેનતનું કોઇ ફળ મળતુ નથી. એવામાં તમારી સાથે પણ જો એવું થઇ રહ્યું છે તો તમે આ ટોટકો કરી શકો છો. જેના માટે લીલા કપડામાં એક ઇલાયચી બાંધીને રાતના સમયે તકિયાની નીચે રાખો અને સવારે ઉઠીને કોઇ બહારના વ્યક્તિને આપી દો. આમ કરવાથી તમારું પ્રમોશન થઇ જશે.

– જો તમારે ધન પ્રાપ્તિ નથી રહી તો અને ધન જોઇએ છે તો તમારા પર્સમાં 5 ઇલાયચી રાખો. કહેવાય છે કે આવું કરવાથી ધનથી જોડાયેલી સમસ્યાઓ દૂર થશે અને તમે ધીમે-ધીમે અમીર બની શકો છો.

– જે લોકો સુંદર જીવન સાથીની શોધ કરી રહ્યા છે તે લોકોએ પીળું કપડું લેવું જોઇએ અને તેમા 5 ઇલાયચી રાખીને કોઇ ગરીબને દાન કરવું જોઇએ કારણકે આવું કરવાથી તેને સુંદર પાર્ટનર મળે છે.

– કહેવાય છે કે જો અભ્યાસમાં ખૂબ મહેનત કર્યા બાદ પણ સારા નંબર નથી આવી રહ્યા તો ઇલાયચીને દૂધમાં ઉકાળીને કોઇ ગરીબને 7 સોમવાર સુધી પીવડાવો આમ કરવાથી તમે અભ્યાસમાં સફળતા મેળવી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *