પોતાની પત્નીથી ખૂબ ઝઘડે છે આ નામના લોકો, છૂટાછેડા સુઘી પહોંચી જાય છે વાત

DHARMIK

આ દુનિયામાં કદાચ જ કોઇ એવા કપલ્સ હશે જે અંદર-અંદર લડતા નહી હોય. દુનિયાના દરેક પરણિત કપલ્સ લડાઇ તો કરે છે તે શાંત પણ પડી જાય છે તો કેટલીક વખત ઝઘડો વધી પણ જાય છે. એવામાં આજે અમે તમને તે પતિઓના નામ જણાવવા જઇ રહ્યા છીએ જે કોઇને કોઇને વાતને લઇને તેમની પત્નીથી ઝઘડો કરતા રહે છે અને લડાઇ એટલી વધી જાય છે કે પત્ની ગુસ્સામાં પિયર જતી રહે છે તો આવો જાણીએ.

C નામ વાળા પુરૂષ

કહેવાય છે આ નામના પુરૂષો થોડાક ગુસ્સા વાળા સ્વભાવના હોય છે. તેમને નાની-નાની વાતમાં ગુસ્સો આવી જાય છે. આ નામ વાળા લોકો તેમના ગુસ્સા પર કંટ્રોલ ન કરી શકવાના કારણે તેમની વાઇફની સાથે ઝઘડો કરે છે. એવામાં ઘણી વખત તેમની લડાઇ એટલી વધી જાય છે કે પતિ-પત્ની ઘણા દિવસો સુધી એકબીજાથી વાત કરતા નથી.

P નામ વાળા પુરૂષ

આ નામના પતિ ક્યારેય તેમની પત્નીની કોઇ વાતથી સહમત હોતા નથી અને આવા નામ વાળા લોકો હંમેસા તેમની મરજીના હિસાબથી કામ કરવાનું પસંદ કરે છે તેમને લાગે છે કે તેમની પત્નીને વધારે જાણકારી નથી તે વધારે સમજદાર નથી આ કારણથી ઝઘડા થાય છે.

V નામ વાળા પુરૂષ

કહેવામાં આવે છે કે આ નામના પુરૂષ ઘરમાં પોતાને પ્રમુખ માને છે અને પત્નીને હંમેશા નજર અંદાજ કરે છે. આ નામના લોકો કોઇપણ નિર્ણય લેતા પહેલા પત્નીને પુછવાનું યોગ્ય સમજતા નથી અને તે લોકોને ગુસ્સો પણ જલદી આવી જાય છે અને પત્નીનો કોઇ વાત પર વિરોધ કરવા પર તે વધારે ગુસ્સે થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published.