પેનિસ ક્યારેય એક્ટિવ થતું નથી, તે સાઇઝમાં પાતળું અને… સંભોગ દરમિયાન પડે છે તકલીફ

GUJARAT

હાલ પણ લોકો સેક્સને લઇને વાત કરવામાં અચકાય છે. ઘણા લોકો સેક્સને લઇને વાત કરી શકતા નથી. તો કેટલાક પુરૂષને પણ એવી સમસ્યા હોય છે જે કોઇની સાથે શેર કરી શકતા નથી. આ પુરૂષો સેક્સ સમયે પોતાના પાર્ટનરને પણ ખુશ કરી શકતા નથી અને પોતાના પેનિસને લઇને ચિંતામાં રહે છે કે સંભોગ બાદ શું પાર્ટનરને ખુશ કરી શક્યા હશે. તેમના મગજમાં અનેક વિચારો આવે છે. ત્યારે આજે એક એવો સવાલ છે જે કદાચ ઘણા લોકોના મનમાં આવતો હશે.

સવાલ- માંરુ લિંગ ક્યારેય એક્ટિવ થતું નથી, તે સાઇઝમાં પાતળુ અને નાનું છે. તેમાં કોઇ હરકત થતી નથી. એટલું જ નહીં સેક્સ માટે જો કોઇ મહિલાને પકડું પણ છું તો સ્ખલિત થઇ જવું છું. હું 37 વર્ષનો છું વજન 56 કિલો, ઉંચાઇ 5’4′ ફૂટ છે અને ગત 15 વર્ષથી હું પરણિત છું, પેનિસની સાઇઝ નાની છે મારે શું કરવું જોઇએ.

જવાબ- આ માટે તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો. આ સમસ્યાના કારણની ઓળખ કરવી પડશે. તે સંભવ છે કે ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાઓ તેનું કારણ હોય શકે છે. તમારે એક વખત આખુ હેલ્થ ચેકઅપ કરાવવાની જરૂરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *