પત્ની સાથે રોમાન્સ કરતો પુનીત પાઠકનો પ્રાઇવેટ વીડિયો લીક થયો

BOLLYWOOD

બોલિવૂડના ફેમસ કોરિયોગ્રાફર પુનીત પાઠક હંમેશાં તેના ડાન્સ મૂવ્સથી દર્શકોના દિલ જીતે છે. ડાન્સરની સાથે તે એક સારો એક્ટર પણ છે તાજેતરમાં જ પુનીત પાઠકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે

જેમાં તે તેની પત્ની સાથે પ્રાઇવેટ મૂવમેન્ટ શેર કરતો જોવા મળી રહ્યો છે. જેને ફેન્સ ખૂબ શેર કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ વીડિયો બીજા કોઈએ નહીં પરંતુ પુનીત પાઠકની પત્નીએ પોતે જ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી છે.

પુનીતની પત્ની નિધિ મુનિસિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને હાલમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે જે વાઇરલ થઈ રહ્યો છે

પરંતુ તેને તેના માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો પુનીત પાઠકના સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકોએ તેને મજાકનો વિષય બનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *