વલસાડમાં પતિ પત્ની ઔર વો નો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પર સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પતિને પત્નીએ ઝડપી પાડતાં હોબાળો થયો હતો. ધરમપુર વાંકલ ગામે આવેલી એક હોટેલ & ગેસ્ટહાઉસના નામે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, આ વીડિયોની કોઈ પુષ્ટી કરતું નથી.
હોટલની અંદર રૂમનો વિડિયો વાયરલ થયો છે. મહિલાને માર મારવાનો વિડીઓ વાયરલ થયો છે. વલસાડના વાંકલ ધરમપુર રોડ ઉપર આ હોટલ આવેલી છે. મહિલાના કપડાં પણ કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવ્યા હતા. પુત્રી અને પત્નીએ સાથે મળી પતિને અને પરસ્ત્રીને માર મારવાનો વિડિયો વાયરલ થયો છે.
હાલ સોશિયલ મીડિયામાં તેજીથી વિડિયો વાયરલ થઈ થઈ રહ્યો છે. નિર્વસ્ત્ર કરી જાહેરમાં બહાર મહિલાને લઈ જવામાં આવી હતી.