પત્નિએ પતિનું લેપટોપ ખોલ્યું તો એવા ફોટા જોવા મળ્યા કે પત્નિ બેહોશ થઈ ગઈ, પૈસા કમાવવા, જાણો…

social

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં અમે તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ તેમજ આ કોરોના મહામારીએ અનેક લોકોના જીવ તો લીધા જ છે પણ લાખો લોકો જીવિત લોકોની જીંદગીઓ પણ તબાહ કરી નાખી છે. એવા પણ સંખ્યાબંધ લોકો છે જેમને નોકરીઓથી હાથ ધોવા પડ્યા હોય. આ લોકો મજબુરીવશ પૈસા કમાવવા કોઈ પણ રસ્તે વળે છે.

તેમજ અહીંયા એક કિસ્સો એવો જોવા મળી આવ્યો છે અને જે તેનો તાજેતરમાં જ એક બિહામણો કિસ્સો સામે આવ્યો છે બેંગલુરુના એક 27 વર્ષીય યુવક કે જે BPOમાં નોકરી કરતો હતો. પરંતુ લૉકડાઉનને કારણે પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. પરંતુ પરિવારનું ગાડું ચલાવવા માટ યુવક કૉમર્શિયલ સેક્સ વર્કર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેનાથી યુવકને પૈસા તો મળી ગયા પરંતુ હાલ યુવક એક નવી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. યુવકે તેની પત્નીથી આ વાત છૂપાવી રાખી હતી. પરંતુ આખરે પત્નીને આ વાતની ખબર પડી હતા 24 વર્ષીય પત્નીએ યુવક સાથે છૂટાછેડાની માંગણી કરી છે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે.

ત્યારબાદ આ અહેવાલ પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે આ યુવક-યુવતી 2017ના વર્ષમાં BPO કંપનીની કેન્ટીનમાં પ્રથમ વખત મળ્યા હતા. બાદમાં બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને ત્યારબાદ આ લોકોની લવસ્ટોરી ચાલુ થઈ હતી અને ત્યારબાદ આ બે વર્ષ એકબીજાને ડેટિંગ કર્યાં બાદ બંનેએ 2019માં લગ્ન કરી લીધા હતા અને ભાડાના ઘરમાં રહેવા માટે ગયા હતા પણ જોકે ત્યારબાદ આ લોકોએ લગ્ન બાદ બંનેની સાચી મુશ્કેલી શરૂ થઈ હતી. કોરોના મહામારીના કારણે દેશમાં લાગેલા લૉકડાઉનમાં કંપનીએ યુવકને નોકરીમાંથી છૂટો કરી દીધો હતો.

યુવકે અનેક નોકરી શોધી પરંતુ લૉકડાઉનમાં કોઈ નોકરી આપવા માટે તૈયાર ન હતું. આ દરમિયાન યુવક મેલ એસ્કોર્ટ સર્વિસ સાથે જોડાયો હતો. જોકે, તેણે આ વાત તેની પત્નીથી છૂપાવી રાખી હતી. પત્નીને તેનો પતિ કંઈક વિચિત્ર જ વર્તન કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું તેનો પતિ હવે મોબાઇલ અને લેપટોપ પર વધારે સમય વિતાવવા લાગ્યો હતો. આ ઉપરાંત તેનો પતિ કોઈ કારણ જણાવ્યા વગર બહાર જવા લાગ્યો હતો. આ અંગે પત્ની કંઈ પૂછતો તો જણાવવા ઇન્કાર કરી દેતો હતો. પતિના આવા વર્તન બાદ પત્નીને કંઈક કાળા કામ ચાલી રહ્યાની શંકા પડી હતી.

જે બાદમાં તેણીએ તેના ભાઈની મદદથી તેના પતિના લેપટોપનો પાસવર્ડ ક્રેક કર્યો હતો. લેપટોપમાં એક ફોલ્ડર હતું જેમાં તેણીએ તેના પતિની અન્ય મહિલાઓ સાથે વાંધાજનક હાલતમાં તસવીરો જોઈ હતી. પત્નીએ જ્યારે તેના પતિને ફોટોગ્રાફ્સ વિશે પૂછ્યું ત્યારે તેણે આ તસવીરો તેની ન હોવાનું જણાવ્યું હતું. જોકે, તેની પત્ની આટલેથી અટકી ન હતી. વધારે ઊંડી તપાસ કરતા તેણીને માલુમ પડ્યું હતું કે તેનો પતિ મેલ એસ્કોર્ટ તરીકે કામ કરે છે.આ ઉપરાંત શહેરમાં તેના અનેક ગ્રાહકો છે તેની પણ અહીંયા વાત કરી છે.

અંતે એવું પણ કહ્યું છે કે આ માટે તે કલાકનો 3,000 રૂપિયાથી 5,000 રૂપિયા ચાર્જ વસુલતો હતો તેવું પણ જણાવ્યું છે અને આ કિસ્સો કૈક અલગ જ જોવા મળ્યો છે તેમજ આ મહિલાએ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. આ દરમિયાન પતિ અને પત્નીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પતિએ પોતે મેલ એક્સોર્ટ તરીકે કામ કરતો હોવાનો સ્વીકાર કર્યો હતો. સાથે એવું પણ જણાવ્યું હતું કે તે તેની પત્નીને અનહદ પ્રેમ કરે છે અને તેની સાથે જ રહેવા માંગે છે. જોકે હકીકત જાણી ગયેલી યુવકની પત્ની એકની બે થઈ ન હતી અને તેણીએ તેના પતિ સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.