સેક્સને લઇને રોજ કઇક નવી પોઝિશન આવે છે પરંતુ આજે અમે તમને ઓછી ઉંમરમાં યૌન સંબંધ બનાવનારી છોકરીઓને તેનાથી થતી ખરાબ અસર અંગે જણાવીશું. પહેલા યૌન સંબંધ યુવા વર્ગના છોકરા છોકરીઓ ઓછી ઉંમરમાં બનાવવાનું પસંદ કરતા હતા.
કારણકે તે એક પેશન બની ગયું પરંતુ છોકરીઓ આ સંબંધને બનાવતા પહેલા 10 વખત વિચારવું જોઇએ કારણકે ઘણા બદલાવ આવવા લાગે છે.
– ઓછી ઉંમરમાં સંબંધ બનાવનારી છોકરીઓનું જીવન અસ્થાયી રૂપી હોવા સિવાય કેન્સર, પ્રેગનેન્સી, ગર્ભપાક સહિતના ખતરાની ચપટમાં આવી શકે છે.
– ઓછી ઉંમરમાં સંબંધ બનાવવાખી નિંદ્રા સમસ્યાની સાથે જોખમનો વ્યવહાર પણ થવા લાગે છે. જ્યારે ઓછી ઉંમરમાં અસુરક્ષિત અને સુરક્ષિત સંબંધોની ઓળખ રહેતી નથી.
– છોકરીઓને જો વર્જિનિટી બ્રેકમાં વધારે દુખાવો હોય કે પુરૂષ પાર્ટનરથી યોગ્ય રીતે સંબંધ ન હોવા પર તેમી લાઇફમાં સંબંધો પ્રત્યે ડર રહે છે. જ્યારે અન્ય સંબંધોમાં વધારે મજા આવે તો તેની ખરાબ આદત પણ શિકાર બનાવી લે છે.