નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં અમે તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ તેમજ અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ કેરળ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપતાં અદાલત બહાર મુસ્લિમ મહિલા તરફથી પતિને આપવામાં આવેલા એક તરફી તલાકને કાયદેસરના ઠેરવ્યા છે. આ પ્રકારના તલાકને ખુલા તલાક પણ કહેવામાં છે.
તેમજ અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ કેરળ હાઇકોર્ટના જસ્ટિસ એ.મહમદ મુસ્તાક અને જસ્ટિસ સી.એસ ડાયસની બનેલી બેન્ચે મુસ્લિમ મહિલા દ્વારા આપવામાં આવતા ખુલા તલાકને મુસ્લિમ પુરુષો દ્વારા આપવામાં આવતા તલાક બરોબર જ દરજ્જો આપ્યો હતો અને કહેવામાં આવ્યું છે કે આ કોર્ટે તે સાથે જ 1972 ના સિંગલ બેન્ચના એક ચુકાદાને પણ ટાંક્યો હતો કે જે અરજીમાં મુસ્લિમ મહિલાને તલાકનો આવો અધિકારની માગણી કરવામાં આવી હતી તેવું જણાવ્યું છે.
વર્ષ 1972 ના એક ચુકાદામાં સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે અદાલત બહાર એક મુસ્લિમ મહિલા પોતાના પતિને તલાક નથી આપી શકતી, પરંતુ મુસ્લિમ પુરુષને તે માટેની મંજૂરી છે. કોર્ર્ટે જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાએ તલાક આપવા માટે ડિઝોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજિબલ એકટ 1939 મુજબ કોર્ટમાં જવું જરૂરી છે.
આ ચુકાદા સામે થયેલી અનેક અપીલ પર વિચારણાને અંતે કહ્યું હતું કે ડી.એમ.એમ.એ. તો માત્ર ફાસ્ખને સત્તાવાર કરે છે કે નિયમિત કરે છે. પત્ની દ્વારા આપવામાં આવેલા તલાક હોય તેવા કિસ્સામાં એક અદાલત કારણોની કાયદેસરતા ચકાસીને નિર્ણય લે છે તેની પણ અહીંયા જણાવ્યું છે અને આ વડી અદાલતે કહ્યું કે ન્યાયિક તલાક માટે અન્ય પદ્ધતિઓ પણ મુસ્લિમ મહિલાઓ માટે ઉપલબ્ધ છે. શરિયત અધિનિયમની કલમ ૨માં તેનો ઉલ્લેખ છે.
શું કહ્યું કોર્ટે.
ત્યારબાદ આ કેરળ હાઇકોર્ટે જણાવ્યું હતું કે ખુલા તે પત્ની દ્વારા પતિને આપવામાં આવતા તલાક છે અને તેની સાથે જ આ પવિત્ર કુરાન ખુલા જેવી તલાક પ્રણાલીને મંજૂરી આપે છે અને આ કુરાનના બીજા પ્રકરણની આયાત 228-229 પતિ અને પત્ની એમ બંનેને એકપક્ષી રીતે તલાક આપવાના અધિકાર આપે છે.
સુપ્રીમમાં પણ આ મુદ્દે કાર્યવાહી.
અંતમાં આ વિશે કહેવામાં આવ્યું છે કે આ બંધારણની મૂળ ભાવનાને ધ્યાને રાખીને તલાકના સમાન આધાર નક્કી કરવાના અનુરોધ સાથે થયેલી અરજીના વિરોધમાં મુસ્લિમ પર્સનલ બોર્ડે સુપ્રીમમાં અરજી કરી છે તેવી અહીંયા જાણકારી આપવામાં આવી છે.