મોટો ખુલાસો: બોલિવૂડ ની આ ચાર પ્રખ્યાત અભિનેત્રીઓ ફસાઈ સેક્સ રેકેટમા, નામ જાણીને ઉડી જશે હોશ…

Uncategorized

ફિલ્મજગત એ ચકાચૌંધ થી ભરપૂર જગત છે. અહી આવીને અમુક લોકો સફળતાના ઉચા શિખરો સર કરી લે છે તો અમુક લોકો એવા અંધકાર મા ઘેરાઈ જાય છે કે ત્યાંથી બહાર નીકળવા માટે કોઈ માર્ગ જ નથી હોતો. આજકાલ ફિલ્મો મા વધુ પડતા બોલ્ડ દ્રશ્યો બતાવવામા આવે છે પરંતુ, જો તે ફક્ત ફિલ્મ સુધી જ સીમિત રહે તો તે સારુ છે કારણકે, વાસ્તવિક જીવન અને ફિલ્મી પડદાના જીવનમાં ઘણો તફાવત છે અને જે આ તફાવત ને સમજી શકતુ નથી તે અંધારા મા ખોવાઈ જાય છે.

આજે આ લેખમા અમે આવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે સુંદર અને પ્રતિભાશાળી હોવા છતા ખોટા માર્ગ પર જવાના કારણે ગાઢ અંધકારમા ખોવાઈ ગઈ. તમને જણાવી દઈએ કે, આજે અમે તમને આવી જ અમુક અભિનેત્રીઓ ના નામ જણાવવા જઈ રહ્યા છીએ જે સેક્સ રેકેટમાં ફસાયેલી છે, તમે પણ આ નામ સાંભળીને આશ્ચર્યચકિત રહી જશો.

કીન્નરા :

આ દક્ષિણ ભારતીય અભિનેત્રી પર આરોપ મુકવામા આવ્યો હતો કે તે એક સેક્સ બ્રોકર છે. એક ન્યૂઝ ચેનલ ના સ્ટિંગ ઓપરેશન માં આ વાત સામે આવી હતી કે તેણીએ નિર્માતાઓ અને દિગ્દર્શકો ને લાલચ આપીને ફિલ્મોમા ઘણી ભૂમિકાઓ ઉભી કરી હોવાનુ કહેવાય છે.

ભુવનેશ્વરી :

આ અભિનેત્રીએ તમિલ ફિલ્મો અને સિરિયલોમા કામ કરીને સારા પૈસા કમાવ્યા તેમછતા તેણીએ જિસ્મફોરોશી નો માર્ગ અપનાવ્યો. વર્ષ ૨૦૦૯ મા તેણી મુંબઇની બે યુવતીઓ સાથે ચેન્નાઇ મા જિસ્મફોરોશી કરતી વખતે પકડાઇ હતી. આ અભિનેત્રી પર પોતાના ઘરે સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ મુકવામા આવ્યો હતો.

શ્વેતા બાસુ પ્રસાદ :

આ અભિનેત્રી હાલ થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ મા વરુણ ધવન ની ભાભીની ભૂમિકા ભજવી હતી પરંતુ, દુઃખની વાત એ છે કે, વર્ષ ૨૦૧૪ મા તેનું નામ હૈદરાબાદ ના બંજારા હિલ્સમાં એક સેક્સ રેકેટમા આવ્યું હતું. તેણીએ રેસ્ક્યૂ હોમમાં બે મહિના ગાળ્યા બાદ ઘરે પરત આવી. જો કે, તેણીને આ કેસમાં હૈદરાબાદ સેશન્સ કોર્ટે ક્લિનચીટ આપી હતી.

મિષ્ટી મુખર્જી :

એક ઉચ્ચ પ્રોફાઇલ સેક્સ રેકેટનુ પર્દાફાશ કરવા માટે આઈ.એ.એસ.ગુપ્તા એ એક જગ્યાએ દરોડા પાડ્યા હતા. પરંતુ, આ સમય દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી હતી કે, આ રેકેટ કોઈ બોલિવૂડ અભિનેત્રી મિસ્ટી મુખર્જી દ્વારા ચલાવવામાં આવી રહ્યુ હતું. આ દરોડા દરમિયાન પોલીસ ને મોટી સંખ્યામાં બ્લૂઝ ફિલ્મો મળી હતી અને આ અભિનેત્રીની પણ વાંધાજનક સ્થિતિમાં ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.