મોટા ભાગના બધા જ દિયર અને ભાભી આખા પરિવારથી છુપાવે છે આ 5 વાતો, જાણીને તમે પણ દંગ રહી જશો….

social

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એવી વાત કરવા જઈ રહ્યો છું કે જેના વિશે કદાચ આપ નહીં જ જાણતા હોય અને તેમજ આ લેખમાંથી તમને કઈક નવું જ જાણવા મળશે અને તેમજ આ લેખ એ લોકો માટે છે કે મોટા ભાગના દિયર અને ભાભી આ 5 વસ્તુઓ હંમેશા પોતાના પરિવારથી છુપાવે છે જેની હું તમને આજે વાત કરવા જઇ રહ્યો છે ઘણીવાર આવું જોવા મળતું હોય છે કે પરિવારમાં ભાભી અને દિયર અમુક વાતો પરિવારથી છુપાવે છે તો તેવી જ એક વાત અહીંયા હું તમને જણાવવાનો છું તો ચાલો જાણીએ આ વિશે માહિતી.

ત્યારબાદ તેના વિશે આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે છોકરી જયારે સાસરે જાય છે ત્યારે બધા વ્યક્તિ ઓ એના માટે નવા જ હોય છે અને તેનું પરિવાર જ્યારે તે છોડીને જાય છે તો ત્યારબાદ તેને સાસરીમાં બધા જ નવા લોકો સાથે જોડાવાનું હોય છે અને નવા લોકો સાથે રહેવાનું હોય છે અને તેમજ બધા ની સાથે મેચ થતા વાર લાગે છે કારણ કે સાસરીમાં બધા જ નવા લોકો સાથે રહેવાનું હોય છે અને તેમજ એવા માં એક દેર સાથે જ એને સારા સંબંધ જોવા મળે છે. દેર અને ભાભી વચ્ચે ભાઈ બહેન જેવા સંબંધ હોય છે. મોટા ભાગે બંને ની ઉમર માં કોઈ ફેર ના હોવાથી બંને એકબીજા સાથે હળીમળી ને રહે છે બધી વાત એકબીજા સાથે શેર કરે છે. જયારે ભાભી એની મોટી બેન બની જાય ત્યારે અમુક વાતો એવી પણ હોય છે જે ઘરમાં બીજા કોઈ ને ખબર નથી હોતી.

તેની સાથે જ એવું પણ કહેવાય છે કે આ બંને ભાઈ સાથે જ મોટા થયા હોવાથી બંને એકબીજા વિશે બધું જ ખબર હોય છે અને બધું જ જાણતા હોય છે એટલે ભાભી હમેશા પોતાના દિયર પાસેથી એ બધી વાત જાણવાની કોશિશ કરતી હોય છે કે તેના પતિ ને શું ગમે છે અને શું નથી ગમતું તેમજ તેનો સ્વભાવ કેવો છે અને તેમને જમવામાં શુ પસંદ છે તેમજ નાનપણ માં તે કેવા હતા અને તેની સાથે જ તેનું ભૂતકાળ કેવું હતું આવું બધું જાણતા હોય છે અને તેના પતિ ને કોઈ બીજી ખરાબ આદત તો નથી ને આવું બધું ભાભી પોતાના દિયર પાસેથી જાણતી હોય છે તેવું અહીંયા કહેવામા આવ્યું છે.

તેમજ એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભાભી હમેશા પોતાના દિયર ની ભૂલો બીજા ઘરના સભ્યોથી છુપાવે છે અને તેના પતિ વિશે તે પુરી જાણકારી મેળવી લે છે આ ઉપરાંત દિયર ખુબ મસ્તીખોર હોવાથી તે ઘણી બધી ભૂલો કરે છે અને તેમજ જેમકે પરીક્ષા માં ઓછા નંબર આવે, બહાર કોઈ સાથે જગડો થયો હોય, ગર્લફ્રેન્ડ ને ગીફ્ટ આપવું હોય તો પૈસા ના હોય આવી કેટલીય વાતો હોય છે જેના પર પડદો નાખે છે અને આ બધી વાતો દિયર ભાભીની સાથે કરતો હોય છે અને ભાભી તેને સાથ આપે છે અને તેમજ ભાભી તેને આવી બધી મુસીબતોથી બચાવી લે છે.

તેની સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવી વહુ ઘરમાં આવે તો એનાથી ઉતાવળમાં ભલો થાય છે અને તે નવી નવી હોય ત્યાં સુધી તેને બધું જ અજાણ્યું લાગે છે અને તેમજ અહીંયા કહેવામા આવ્યું છે કે આ સમયે દિયર પોતાની ભાભીની દરેક ભૂલો પર પડદો નાખે છે અને તેમને તેમની ભૂલો બતાવે છે તેમજ અમુક કામમાં તેની મદદ પણ કરે છે અને તેમજ તેઓ ઘરમાં કોઈ તેના વિશે વાકું બોલે તો તરત જ તે ભાભી નો પક્ષ લઈ ને તેનો બચાવ કરે છે અને તેમની સાથે તે ધીંગા મસ્તી પણ કરે છે.

ત્યારબાદ જયારે ભાભી ને પૈસા ની જરૂર હોય તો તે દિયર પાસે પોતાની પોકેટ મની કે પિતા પાસે થી લઈ ને ભાભી ને આપે છે અને આ વાતની કોઈને ખબર પણ હોતી નથી પણ જયારે દિયરને જરૂર હોય ત્યારે ભાભી પોતે પૈસા ભેગા કરેલા અથવા પતિ પાસે થી માગી ને આપે છે અને મુસીબતમાંથી બહાર કાઢે છે અને તેમજ આ વ્યવહાર ઘર માં કોઈ બીજા ને ખબર જ નથી હોતી અને કોઈ આ વિશે જાણતું હોતું નથી અને આવું ત્યારે શક્ય બંને જયારે બંને વચ્ચે સારા સંબંધ હોય છે.

તે ઇ સાથે જ કહેવામા આવ્યું છે કે આ બંને વચ્ચે જયારે એક મિત્ર જેવું બનવા લાગે ત્યારે દિયર અને ભાભી સાથે પોતાની લવ લાઈફ શેર કરે છે અને ભાભી અને દિયર એકબીજા વિશે બધી જ વાતો જાણતા હોય છે અને એની ગર્લફ્રેન્ડ વિશે ગેમજ તેને બધું જ જણાવે છે અને તેની સાથે વાત પણ કરાવે છે અને તે આવી રીતે જ ખુશ હોય છે અને સાથે ભાભી પણ દિયરને પોતાના લગ્ન પહેલા ના ફ્રેન્ડ વિશે બધી જ વાત કરે છે અને આમજ દિયર અને ભાભી આવી જ વાતો કર્યા કરે છે અને તે પરિવારને પણ જાણ થતી નથી અને મુસીબત હલ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *