મેથી ખાધા પછી થાય છે સેક્સ કરવાની ફુલ ઈચ્છા, કારણ તમને સમજાય એવું

GUJARAT

જેમ જેમ માણસોની ઉંમર વધતી જાય છે. તેમ તેમ તેમનામાં સેક્સ કરવાની ઈચ્છા પણ ઓછી થતી હોય છે. જેની અસર લગ્નજીવન જિંદગીમાં પણ જોવા મળે છે.

જો કે ઘણીવાર પુરૂષોને આ કારણે શરમ મહેસૂસ થતી હોય છે. પરંતુ જો તમારી સાથે પણ એવું થાય છે. તો તેમાં કોઈ ચિંતા કરવાની વાત નથી. કેમકે આજે એવી ટિપ્સ આપીશું જેનાથી તમને ફાયદો મળશે.

તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ, મેથી પુરૂષોની કામેચ્છાને વધારવા માટે ખુબ મદદગાર સાબિત થાય છે. જે પુરૂષોને સેક્યૂઅલ પ્રોબ્લમ છે, તેમને પોતાની ડાઈટમાં મેથીનું સેવન કરવું જોઈએ. તમે બધાએ જોયું હશે કે આમ તો ભારતીય ઘરોમાં પણ તેને ઘણા પ્રકારે ઉપયોગમાં લેવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ મેથી દાણાની તાસીર ગરમ હોય છે માટે તેનો લિમિટેડ રૂપમાં જ સેવન કરવું જોઈએ. કારણ કે તેનો વધારે માત્રામાં સેવન કરવાથી તમને નુક્શાન થઈ શકે છે.

જણાવી દઈએ કે મેથીનો પ્રયોગ શાકભાજી સિવાય વાળ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે મેથી દાણા કાળા વાળમાં લગાવવાથી વાળનો જથ્થો વધે છે અને વાળ પણ મજબૂત થાય છે.

Leave a Reply

Your email address will not be published.