સેક્સ એક સુંદર અનુભવ છે. જે પુરૂષ અને મહિલા બન્ને માટે ખાસ હોય છે. આ સમયે બન્ને એક બીજાને ખુશ કરવાની પુરી કોશિશ કરે છે.પરંતુ કેટલીક વખત યુવકોને એવું લાગે છે કે તેની લાખ કોશિશ કરવા છતા તેની પાર્ટનર સંતુષ્ટ નથી. અંહી તમારી ભૂલ હોતી નથી. પરંતુ અજાણતા તમે એ વસ્તુ નથી કરતા જે તમારી પાર્ટનરને પસંદ આવે છે. જોકે, કેટલીક એવી વાતો હોય છે જે મહિલા પાર્ટનર કહેવામાં શરમાઇ છે પરંતુ તે ઇચ્છે છે કે તેનો પાર્ટનર કઇક અલગ કરે.
પ્રેમથી ભરપૂર વાતો
કેટલીક મહિલાઓ પ્રેમ ભરી વાતચીતથી મૂડ બનાવી શકાય છે. તેના માટે પ્રેમ ભર્યા શબ્દો મહત્વના હોય છે. તમારે વધારે કઇ કરવાની જરૂર નથી. જ્યારે કોઇ પ્રેમી તેની પ્રેમિકાને જણાવે છે કે તે તેની પાર્ટનરને કેટલો પ્રેમ કરે છે તો માનો કે આ વાતો ઇંટિમેટ મોમેન્ટ્સ દરમ્યાન મહિલાઓ માટે એક આશ્વાસનની જેમ હોય છે.
પોતાના લુકને લઇને મહિલાએ રહે છે પરેશાન
એવા પાર્ટનર જે લાંબા સમયથી સાથે રહે છે તો એવી સ્થિતિમાં મહિલાઓમાં આ અનુભવ સામાન્ય થઇ જાય છે કે ક્યાંક તેના પ્રતિ તેનું પાર્ટનરનું આકર્ષણ ઓછુ તો નહીં થઇ જાય. જો તમારી પાર્ટનર સુંદર નથી તો તમારે તેના વખાણ કરવાની જરૂર નથી. હા તેના વખાણ જરૂર કરો પણ તેનામા શુ સારું છે તે અંગે વખાણ કરો.
સારી ફીલિંગ અને અનુભવ જરૂરી
પુરૂષો લાઇફની તમામ મુશ્કેલીઓ અને અનુભવને સેક્શુએલ એક્ટિવિટીથી અલગ રાખીને ચાલે છે. જ્યારે મહિલાઓ માટે આ અનુભવ ખાસ હોય છે. સારી ફીલિંગ અને સારા અનુભવ ન હોય તો તે સેક્સ એન્જોય કરી શકતા નથી. સેકસ દરમ્યાન તમારી પ્રેમિકાથી પ્રેમથી વાત કરો.
સેક્સ કોઇ સીરિયસ એક્ટ નથી
કેટલાક લોકો સેક્સને એક સીરિયસ એક્ટની જેમ લેતા હોય છે આવામાં તે હસવાનું, રોમાન્સ, પ્રેમ, ફન જેવી વસ્તુઓ ભુલી જાય છે. રિલેક્શ થઇને થોડાક રોમેન્ટિક અંદાજમાં તમારી આ એક્ટ તમને મજેદાર લાગશે. એવામાં બન્ને પાર્ટનર પર કોઇ પરર્ફોમન્સ પ્રેશર આવશે નહીં.