હું ખૂબ જ પાતળો છું જેથી હું સંબંધ બાંધતી વખતે ખૂબ જ જલ્દી થાકી જાઉં છું મારે એનર્જી વધારવા માટે શું કરવું જોઈએ?

Uncategorized

પ્રશ્ન. મારું નામ ચૈતાલી છે. મને દરરોજ વિડિયો જોઈને હસ્તમૈથુન કરવું ખૂબ જ ગમે છે. મારી આ આદત છોડવા માટે હું શું કરી શકું?

જવાબ : પહેલા તો તમારું નામ આપવા બદલ ખુબ ખુબ આભાર ચૈતાલી તમે કહો છો કે તમને દરરોજ વિડીયો જોઈને હસ્તમૈથુન કરતો હું ખૂબ જ ગમે છે તો તમારી આદત છોડો માટે શું કરી શકો. સવારના ઘણા છોકરાઓ પણ મને પ્રશ્ન કરતા હોય છે કે શું છોકરીઓ પણ કરે છે તો આજે આ તમે જોઈ શકો છો કે છોકરીઓ પણ કરે છે

પરંતુ તે તમારી જેમ બધે ગંધેરાવો પીઠતી નથી તો હું તમને તેની વિશે જાણવું તો ઘણી બધી છોકરીઓ હોય છે કે જેને આવી આદત પડી ચૂકી હોય છે અને તમે કહો છો કે તમે દરરોજ આવું બધું કરવાનું ખૂબ જ ગમે છે તો સૌપ્રથમ તો હું જણાવી દઉં કે આવું બધું કરવું તે કોઈ આદત નથી પરંતુ તમને ગમે છે એટલે તમે કરો છો તમને ઈચ્છા થાય છે એટલે તમે કરો છો

તો તમારા શરીરની એક શારીરિક જરૂરિયાત છે. પરંતુ જ્યારે આપણે એને હથથી વધારે કરીએ છીએ ત્યારે આપણને ખૂબ જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને આપણને અશક્તિ અને તેવું લાગતું હોય છે ઘણા બધા લોકો એવું પણ કહે છે કે આવું કરવાથી આપણે આંધળા થઈ શકે છે તો તેવું કંઈ નથી તમે ચોક્કસપણે બધું કરી શકો છો

પરંતુ આપણે ધ્યાન રાખવાની જરૂર છે જ્યારે આપણને વીડિયો જોવાની ટેવ પડી જાય છે ત્યારે આપણી જિંદગી જેવો છે પૂરેપૂરી પલટાઈ જતી હોય છે જેથી આપણે વીડિયો જોઈને આવું બધું કરવાનું નથી જો આપણને કરવાનું મન થાય છે તો આપણે નેચરલી કરી શકો છો અને દિવસમાં આજે તમારે ભુલાવી છે તો સવારે યોગાસન કરવાનું રાખો કોઈ નવી એવી કળા પકડો અથવા તો નવું એવું કંઈ વસ્તુ પકડો છે તમને ગમતી હોય એ કરો જેનાથી આદત તમારી જલ્દી જલ્દી છૂટતી જશે.

પ્રશ્ન. મારું નામ વિકાસ છે. હું ખૂબ જ પાતળો છું જેથી હું સંબંધ બાંધતી વખતે ખૂબ જ જલ્દી થાકી જાઉં છું મારે એનર્જી વધારવા માટે શું કરવું જોઈએ?

જવાબ : તમારું નામ આપવા બદલ ખુબ ખુબ આભાર વિકાસ તમે કહો છો કે તમે ખૂબ જ પાતળા છો ને તમને સમયમાં તે વખતે ખૂબ જ જલ્દી થાકી જાવ છો તો તમારે એનર્જી વધારવા માટે શું કરવું જોઈએ જેનાથી હું એવું નક્કી કરી શકું છું તમે થાકી તો જાવ છો પરંતુ તમારું નીકળતું નથી જલ્દી જેથી ખૂબ જ સારી બાબત કહી શકાય

જો તમારે તમારી એનર્જી વધારવી છે તો સૌપ્રથમ તો તમે કસરત કરવાનું રાખો યોગ કરવાનું રાખો અને અનેક ગણી દવાઓ પણ આવે છે તે પીવાનું રાખો આ દવાઓ જે છે હું તમને દેવી દવાની સલાહ નથી આપતો. માત્ર એનર્જી વધારવા માટે અથવા તો તમારી શરીરની શક્તિ વધારવા માટેની આવી દવાઓ હોય છે જે દવાઓ તમે લો છો

જેનાથી તમારા શરીરમાં શક્તિ વધે છે કે મલ્ટી વિટામીન્સ ની દવા પણ હોઈ શકે છે જેના કારણે સ્ટેમીનાની પણ દવા હોઈ શકે છે જેના કારણે તમને ખૂબ જ સારો એવો ફાયદો થશે અને તમે માત્ર સંબંધ બાંધતી વખતે નહિ પરંતુ કોઈ પણ તમે વધારે ભાર વાળું અથવા મહેનત વાળું કામ કરી રહ્યા છો ત્યારે તમને ખૂબ જ ફાયદો થશે એટલે તમે એ કરશો તો તમને એનર્જી વધારવામાં ખૂબ જ મદદ મળશે અને તમે સંબંધ પણ જોરદાર બાંધી શકશો.

Leave a Reply

Your email address will not be published.