મારી વાઇફને હવે સમાગમમાં સેજપણ રસ રહ્યો નથી,હું શું કરું કેમનો એને સમજવું

GUJARAT

પ્રશ્ન : હું ખૂબ પાતળો છું. મારા ફ્રેન્ડ્સ કહે છે કે એનું કારણ એ છે કે હું રેગ્યુલર માસ્ટરબેટ કરું છું. શું આ વાત સાચી છે? એક યુવક (રાજકોટ)

ઉત્તર : ચોક્કસ જ નહીં. તમે સમજું છો કે જ્યારે તમને સેક્સ માટેની ખૂબ ઇચ્છા થાય ત્યારે જ તમે એ કરો છો. તમારા ઓછા વજન માટે બીજાં કારણો હોય શકે. એક્સપર્ટના મત મુજબ માસ્ટરબેશનથી હેલ્થ પર કોઈ નકારાત્મક અસર પડતી નથી અને ચોક્કસથી જાતીય હેલ્થને સારી બનાવે છે.

એક અંદાજ પ્રમાણે ઇન્ટરકોર્સ દરમિયાન માત્ર 101 કિલો કેલરી બર્ન થતી હોય તો માસ્ટરબેશન દરમિયાન તેનાથી પણ ઓછી કેલરી બર્ન થાય કારણ કે તેમાં સમગ્ર બોડી મૂવમેન્ટનો ઉપયોગ થતો નથી. આ કારણે રેગ્યુલર માસ્ટરબેટ કરવાથી વજન એકદમ ઘટી જાય છે એ વાત સાવ ખોટી છે. હકીકતમાં પોતાની જાતને પ્લેઝર આપવાથી શરીરમાં એન્ડ્રોફિન્સ એટલે કે હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે અને ઊંઘ વધારે સારી આવે છે.

માસ્ટરબેશનની કોઈ આડઅસર જોવા મળતી નથી. જોકે ઘણીવાર લોકો તેને કંટ્રોલ કરી શકતા નથી. માસ્ટરબેશન પ્રત્યેની આવી લત રિલેશનશિપને ખરાબ કરી શકે છે એટલે આ મામલે આત્મસંયમ જરૂરી છે.

પ્રશ્ન : હું ૩૨ વર્ષનો યુવક છું અને મારી વાઈફ ૨૮ વર્ષની છે. અમે સાત વર્ષના ડેટિંગ બાદ મેરેજ કર્યા છે. અમે ડેટિંગ કરતા હતા ત્યારે અમારી સેક્સ લાઈફ ખૂબ જ સારી હતી, પરંતુ અમે મેરેજ કર્યાને પાંચ જ મહિના થયા છે ત્યાં જ મારી વાઈફને સેક્સમાંથી રસ જતો રહ્યો. અમારા હનીમૂન દરમિયાન પણ તે ઈન્ટરકોર્સ માટે તૈયાર નહોતી.

બીજી તરફ હું ફીલ કરું છું કે, મારી સેક્સ માટેની ઈચ્છા વધી ગઈ છે. શું કરવું? શું એની અમારા મેરેજ પર કોઈ અસર થશે? હું તેની સાથે લડાઈ કરવા માંગતો નથી. કેમ કે, હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. મને યોગ્ય માર્ગદર્શન આપો.

જવાબ : તમારે તેની સાથે શાંતિથી બેસીને ધીરજપૂર્વક વાતચીત કરવી જોઈએ. શું તે સક્સેસફુલી ઓર્ગેઝમ સુધી પહોંચે છે. તેને પૂછો કે, શા માટે ઈન્ટરેસ્ટ જતો રહ્યો. દરમિયાનમાં તમારે બીજી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ. કદાચ તમે ઓકેઝનલી માસ્ટરબેટ કરીને તમારી સેક્સ માટેની ઈચ્છાને સંતોષી શકો.

Leave a Reply

Your email address will not be published.