પ્રશ્ન. મારી પત્ની સાથે સંબંધ બાંધતી વખતે હું વિગ્રા ની કેટલી ગોળી પી શકું?
જવાબ : તમે કરી રહ્યા છો કે તમારી પત્ની સાથે સંબંધ બાંધતી વખતે તમે કેટલી ગોળી પી શકો તો સૌ પ્રથમ વાર હું તમને જણાવી દઈશ કે આવા પ્રશ્ન નો જવાબ ઓનલાઇન આપો મારી માટે ઠીક નહીં રહે છતાં હું તમને જણાવી દઉં છું કે તમે શું કરી શકો
તો સૌ પ્રથમ તો મારે તમને એટલું જ કહેવું છે કે તમારે જુઓ તમારી પત્ની સાથે સંબંધ બાંધવો છે અને તમારે આવી ગોળીઓ પીવાનો ઘણો બધો શોખ ચડતો હોય છે અથવા તો તમારું પાવર વધી શકતો નથી અથવા તો તમે વધારે સમય ટકી શકતા નથી તો આવી ગોળીઓ પી શકો છો તેની અંદર કોઈ ઇસ્યુ નથી પરંતુ તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે
અમે તમને અહીંયા વધારે તો માહિતી નથી આપી શકતા પરંતુ જો નોર્મલ વાત કરવામાં આવે કે જે સામાન્ય રીતે દરેક ડોક્ટર કહેતા હોય છે તો નોર્મલ રીતે જો આપણે કહીએ તો તેઓના માટે તેઓ એવું કહેતા હોય છે કે વિએગ્રાની જે ગોળી હોય છે તે બહુ બધું ખાઈને ન પીવી જોઈએ. સાથે આજે ટીકડી હોય છે તે ઘણી પાવરફુલ હોય છે
જેથી આ ખાયા બાદ એટલે કે આ ટીકડી જ્યારે પી લઈએ છીએ ત્યાર બાદ બે થી ત્રણ કલાક સુધી આપણને કંઈ એવી પ્રવૃત્તિઓ નથી કરવાની પરંતુ બેથી ત્રણ કલાક પછી તેનો પાવર ચડતો હોય છે અને ત્યારબાદ આપણે સામાન્ય રીતે સંબંધની મજા માણી શકતા હોઈએ છીએ એટલે તમે જ્યારે સંબંધ બાંધવા માટે જાઓ છો
તો તમે સામાન્ય રીતે એક ટીકડી પી શકો છો એકથી વધારે તમારે પીવાની નથી અને વિવેગ્રા ની તો ઘણી બધી ટીકડીઓ અને પ્રકારો આવે છે જેની વિશે તમે ઇન્ટરનેટ પર પણ શોધી શકો છો અને તમારા નજીકના જે સેક્સોલોજિસ્ટ છે તેને પણ પૂછી શકો છો તે નુકસાન દાયક પણ છે તેવું ઘણા બધા કિસ્સાઓની અંદર સામે આવ્યું છે પરંતુ આ વસ્તુની એ કોઈપણ પ્રકારે ગેરંટી લેતા નથી જેથી બેટર છે કે તમે ડોક્ટરને પૂછો તે તમને વધારે સારું સજેશન આપી શકશે.
પ્રશ્ન. મારી પત્ની ની અંદર જ્યારે હું મારો પોપટ નાખું તો તેને કંઈ ફીલ નથી થતું મારે શું કરવું જોઈએ?
જવાબ : તમે કહો છો કે તમારી પત્ની ની અંદર જ્યારે તમે તમારો પોપટ નાખો છો તો તેને ફીલ નથી થતો તો તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ તો હું તમને વાત કરવા માગું છું કે આવું ઘણી વખત એટલે થતું હોય છે કે તમે ઘણી બધી વખત આવું કરતા હોવ છો અથવા તો ખૂબ બધી વખત આવું કરવાથી ત્યાં ફીલ નથી થતું
ઘણી બધી વખત આવું થતું હોય છે અથવા તમારો જે પોપટ હોય છે તે એટલો યોગ્ય હોતો નથી કે તેને ફીલ કરાવી શકે તો સૌપ્રથમ તો તમારે એ કામ કરવાનું છે કે તમારે એ જોવાનું રહેશે કે તમે જ્યારે સંબંધ બાંધવા માટે જાવ છો ત્યારે તમારો પોપટ કેવો છે એટલે કે કડક છે કે નહિ તે પણ તમારે જોવું પડશે ઘણી બધી વખત એવું થતું હોય છે
કે ઘણા બધા વ્યક્તિ હોય છે તેના પોપટની ચામડી પાછળ જતી રહેતી હોય છે અને પાછળ જવાથી તે લોકોની જે પોપટ હોય છે તે પણ નાનો થઈ જતો હોય છે એટલે એ લોકોને લાગે છે કે તેઓ હકીકતમાં અંદર નાખે છે પરંતુ તેઓનો પોપટ નાનો થઈ જતો હોવાથી તેઓને કોઈ સામેવાળા વ્યક્તિને ફીલ કરાવી શકતા નથી. જેથી તમે નાખો છો ત્યારે તમારે આટલું ધ્યાન રાખવાનું રહેશે કે તમારી ચામડી પાછળ તો નથી જતી રહીશ ને અને જાય પણ છે તો તમારે ક્યારેક કરવાની કોશિશ કરવાની છે આની બધી સજેશન તમે ડોક્ટર પાસેથી લઈ શકો છો.