મારી પત્ની ફોર પ્લે પર વધારે ધ્યાન નથી આપતી અને સુધી મારા લિંગને અંદર નાખવા કહે છે મારે તેણે કેવી રીતે સમજાવવી?

GUJARAT

પ્રશ્ન. મને ગંદી વાતો કર્યા બાદ સંબંધ બાંધવા ગમે છે તો મારા પતિને આ માટે હું કેવી રીતે મનાવી શકું?

જવાબ : તમે કહો છો તે રીતે કે તમને ગંદી વાતો કર્યા બાદ સંબંધ બાંધવો ગમે છે તો તમારા પતિને આ માટે તમે કેવી રીતે મનાવી શકો તો સૌપ્રથમ તો વસ્તુ એવી છે કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને સંબંધોમાં રસ હોય છે

મતલબ કે તેઓને વાતોમાં કોઈ રસ હોતો નથી પરંતુ ઘણી બધી વખત એવા વ્યક્તિઓ હોય છે કે જે પાર્ટનર હોય છે તેને વાત કરવાની પહેલા ગમતી હોય છે અને ગંદી વાતથી ત્યાર બાદ તે બધું કરવાનું શરૂઆત કરતા હોય છે અને તમને જો આ વસ્તુ ગમે છે તો સામેવાળા વ્યક્તિને પસંદ આવશે તેવું જરૂરી નથી. સૌ પ્રથમ તો આપણે કોઈને ફોર્સ નથી કરી શકતા કે તેઓ તમારી સાથે બધી આવી વાતો કરે

પરંતુ હા તમે એક વસ્તુ જરૂર કરી શકો છો કે તમારી ગંદી વાતો કરવી હોય તો તેની સાથે વાતચીત શરૂઆત કરી શકો છો તમારે તમારા પતિને એવું નથી કહેવાનું કે તમે આવી વાતો કરવાની શરૂઆત કરી છે

પરંતુ તમે વાતચીત અને પ્રશ્નો પૂછી શકો છો અથવા તેઓ તમને કહે છે કે તેમને નથી ગમતું તો તમે તેમને સમજાવી શકો છો કે તમે તેમની સાથે આવી રીતે વાત કરો છો તમને વધારે મજા આવવાની સંભાવનાઓ છે અને જો તે તમને સમજતા હશે તો તમારી સાથે પણ એવી વાત કરશે અને તે માની જશે તેની ગેરંટી છે.

પ્રશ્ન. મારી પત્ની ફોર પ્લે પર વધારે ધ્યાન નથી આપતી અને સુધી મારા પોપટ ને અંદર નાખવા કહે છે મારે તેણે કેવી રીતે સમજાવવી?

જવાબ : તમારી પત્ની ફોર પ્લે પર વધારે ધ્યાન નથી આપતી અને સંતો પોપટની અંદર નાખવા માટે કહે છે તો તમારે શું કરવું જોઈએ તો તમારે સમજાવવા માટે સૌપ્રથમ તો એ જોવું પડશે કે કોઈપણ શારીરિક સંબંધ જે હોય છે સીધો જ પોપટ નાખવાની અંદર બહાર કરવાથી નથી નીકળતો તે સંબંધ આખો જે હોય છે તે સૌ પ્રથમ પ્રેમ ઉપર ચાલતો હોય છે

એટલે કે જ્યારે તમે સંબંધ બાંધવાનું વિચારી રહ્યા હોય છે ત્યારે આ શારીરિક સંબંધ જે હોય છે તેની અંદર સૌ પ્રથમ તો બે બંને વ્યક્તિ જે હોય છે તેમની ભાવનાઓ બંધાયેલી હોય છે અને આ ભાવના ઉપર જ આખો જે સંબંધ હોય છે તે ટકતો હોય છે સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો તમારી જે પત્ની છે તો તમારે તેને સમજાવું જોઈએ કે સીધું અંદર બહાર નથી થતો

પણ કે આવું તો કોની સાથે કરીએ છીએ કે જે વ્યક્તિ આપણું નથી હોતું અથવા આપણે જેને પ્રેમ કરતા નથી જેથી સૌપ્રથમ તો પ્રેમ થવો જોઈએ થોડીક મજા થવી જોઈએ થોડીક એવી રમતો થવી જોઈએ થોડીક નાની એવી મજાક થવી જોઈએ અને ત્યારબાદ બધી જ શરૂઆત કરવામાં આવે તો તમને વધારે મજા આવવાની સંભાવના છે

જે તમને તો હું માત્ર એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમારે ફોર પ્લે પર વધારે ધ્યાન આપવું પડશે તમારે તમારી પત્ની મને સમજાવી શકો છો કે જો તે ફોર પ્લે પર વધારે ધ્યાન આપશે તો તમે લાંબા સમય સુધી ખેંચી શકો છો અને તમને પણ વધારે મજા આવી શકે છે એટલે ફોર પ્લે પર તમે તેમને સમજાવી શકો છો જે તમને માનતા હશે તો તમને સમજી જશે

Leave a Reply

Your email address will not be published.