મારી બાજુમાં રહેતી યુવતી મને પ્રપોઝ કર્યું પણ હું પરણિત છું અને તે કુંવારી,તો મારે શું ધ્યાન રાખવું જોઈએ

GUJARAT

સવાલ- મારી સગાઈ હમણા થઈ ગઈ છે. પણ મને એની નાની બેન વધુ ગમવા લાગી છે, તેને પણ હું ગમું છું, હવે મારે શું કરવું જોઈએ ??

જવાબ- તમારે પેહલા નક્કી કરવાનું હતું ત્યારે તમે મોટા બેનને નક્કી કર્યા અને પ્રેમ નાની બેન જોડ કરો છો, આના લીધે તમને ભવિષ્યમાં બેવ હાથમાંથી લાડવો પડવાની શક્યતા છે એટલે મોટો લાડવો જ પકડી રાખો.. અને તુરંત બધા સબંધ પૂર્ણ કરો..

સવાલ- હું 23 વર્ષનો અપરણિત યુવક છું.હું એક પરણીત મહિલા જે મારાથી 10 વર્ષ મોટી છે એની જોડે છેલ્લા 2 વર્ષથી રિલેશનમાં છું અને અમે કેટલીય વાર આંખે આખી રાત સમાગમ માણતા હતા, પણ હવે તેના પતિને અમારા સંબંધની ખબર પડી ગઈ અને એને બોવ મારી. એટલે એ મારા જોડ વાત પણ નથી કરતી.એના લીધે હું ખુબજ ચિંતિત છું, મને કાઈ ગમતું પણ નથી, આખો દિવસ એના જ વિચારો આવ્યા કરે છે.

જવાબ- દોસ્ત તમે ખુદ કહ્યું કે તમે અપરણિત છો અને અને એ મહિલા પરણીત છે અને રોજ સબંધ બાંધતા હતા. જ્યારે પણ તમે કોઈ પરણિત મહિલા જોડ રીલેશનમાં હોઈ તો આજે નહીં ને કાલે પ્રોબ્લેમ તો થવાના જ. હવે એ મહિલા જ તમને ભૂલવા માંગે છે. તો શું કામ તમે પણ એની પાછળ પડી રહેવા માંગો છો ?? તમે પણ હવે બીજે પરણો અને આગળ વધો..

સવાલ- મારી બાજુમાં એક સુંદર યુવતી રહેવા આવી છે,અને એ કેટલાય ટાઇમથી મારા તરફ આકર્ષણ પામી છે.એક દિવસ તેને મને સામેથી પ્રપોઝ કર્યું અને કહ્યું કે તું મને ગમે છે.પણ હું પરણિત છું અને એ કુંવારી તો મારે તેની જોડ સમાગમ માણતા ખાસ શુ ધ્યાનમાં રાખવું જોઈએ.

જવાબ- પ્રથમ તો કે તમારી પડોશન છે તો તમારી પત્નીને ખબર ના પડે એ ખાસ ધ્યાનમાં રાખવાનું, અને એ કાલે તમને બ્લેકમેલ ના કરે એ ધ્યાનમાં રાખીને જે કરવું હોય એ કરો.

સવાલ- મારૂ નામ મોહન છે હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું, મને મારા જોડ ભણતી એક છોકરી બોવજ ગમે છે પણ તેનું અફેર એક બીજા સિનિયર જોડ છે અને એ સિનિયર કેટલીય છોકરીઓ જોડ સમાગમ માણી ચુક્યો છે. તો મારે એ છોકરીને કેવી રીતે સમજાવવું. ??

જવાબ- જો તમે એક પુરુષ હોવાના નાતે આ તેને ના સમજાવી શકો, પણ તમારી કોઈ બીજી મહિલા ફ્રેન્ડ દ્વારા તેને સમજાવો તો ચોક્કસ તેને કાંઈક તો ફરક પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *