મારા પતિનું લિંગ 4 ઇંચ લાબું છે પણ મને સમાગમ કરતી વખતે ખુબજ દુખાવો થાય છે

GUJARAT

પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું અને મારા બે વર્ષ પહેલાં જ લગ્ન થયા છે. અમારું માતા-પિતા બનવાનું હમણાં કોઇ જ પ્લાનિંગ નથી. મને અને મારા પતિને કોઇ પ્રોટેક્શન વાપરવાનું પસંદ નથી અને હું જાતીય સંબંધ બાંધ્યા પછી ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ લઇ લઉં છું. મને મારી બહેનપણીએ કહ્યું છે કે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વારંવાર લેવાથી શરીરને નુકસાન પહોંચે છે. શું આ વાત સાચી છે? મહિનામાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કેટલીવાર લઇ શકાય? એક યુવતી (સુરત)

ઉત્તર : જો તમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હો તો ગર્ભાધાન રોકતી ગોળીઓ આશીર્વાદરૂપ જ ગણાય પણ સમસ્યા ત્યારે ઊભી થાય જ્યારે ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સને સામાન્ય ગર્ભનિરોધક ગોળીઓની જેમ લેવું શરૂ થઇ જાય. તમારા કેસમાં આવું જ થઇ રહ્યું છે. ઇન્સ્ટન્ટ કોન્ટ્રાસેપ્ટિવ જેવી ગોળીઓ આવ્યા પછી મહિલાઓને ટેન્શન નથી રહેતું.

હવે પરિસ્થિતિ તેમના હાથમાં આવી ગઇ છે અને તે જ સ્થિતિ તેમને મુક્તિનો અહેસાસ કરાવે છે, ફ્રીડમ ફીલ કરાવે છે. મહિલાઓ માટે ગર્ભનિરોધક ગોળીઓ શોધાયા પછી જે નહોતું થઇ શક્યું એ કામ આ પિલ્સે કરી આપ્યું છે. આ પિલ્સમાં સ્ત્રીના હોર્મોન્સ એસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટેરોનના ઊંચા ડોઝ હોય છે જે સેક્સ પછી પણ ગર્ભધાન રોકી દે છે.

આ ઉપરાંત માઇફેપ્રિસ્ટોન નામની એન્ટિ હોર્મોન્સ દવા પણ ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ બનાવવામાં વપરાય છે. જો આ ગોળીઓ નિયમિત લેવામાં આવે તો કદાચ એની નકારાત્મક અસર થઇ શકે છે. આ ગોળી ઇમરજન્સીમાં જ લેવી જોઇએ. જો વારંવાર લેવામાં આવે તો એનાથી શરીરને નુકસાન પહોંચે છે. જો તમે હમણાં બાળક ન ઇચ્છતા હો તો નિયમિત રીતે ઇમરજન્સી પિલ્સ લેવાને બદલે બીજા સલામત ગર્ભનિરોધક વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરી શકો છો.

પ્રશ્ન : હું ૨૭ વર્ષની મહિલા છું અને બે વર્ષ પહેલાં મારી જ ઉંમરનાં એક પુરુષ સાથે મેં મેરેજ કર્યા હતા. તેઓ ફુલ્લી ઈરેક્ટ હોય ત્યારે એવી સ્થિતિમાં તેમનું પેનિસ ચાર કે સાડાચાર ઈંચથી વધારે લાંબું હોતું નથી. આમ છતાં જ્યારે પણ અમે સેક્સ કરીએ છીએ ત્યારે મને મારા સ્ટમકમાં દુખાવો થાય છે. એનું કારણ શું હોય શકે?

જવાબ : તમારા દુખાવાનું કારણ જાણવા માટે તમારે કોઈ ગાયનેકોલોજિસ્ટને મળવું જોઈએ. ઈન્ટરકોર્સની જુદી-જુદી પોઝિશન્સ વિશે જાણકારી મેળવવા માટે ઈન્ટરનેટ પર સર્ચ કરો. તમે વુમન ઓન ટોપ પોઝિશન ટ્રાય કરી શકો છો અને ત્યારે નોટ કરો કે, તમને દુખાવો થાય છે કે નહીં. તમને સેટિસ્ફાય કરવા માટે પેનિસની સાઈઝ પૂરતી છે. એનું આમાં કશું કારણ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *