મારા પતિને હું મારા જેઠાણી જોડે બેડરૂમમાં મજા કરતી જોઈ ગઈ,હવે હું પણ કોઈને શોધું છું જે મને મજા કરાવી શકે

GUJARAT

હું ૨૪ વર્ષનો યુવાન છું. શિશ્નોત્થાન વખતે મારું શિશ્ન ઉપરની તરફ વળે છે અને જ્યાં સુધી તે ઢીલું ન પડે ત્યાં સુધી હું વ્યવસ્થિત રીતે પેશાબ કરી શકતો નથી. શું આ વળાંકને કારણે લગ્ન પછી મારા જાતીય સંબંધમાં કોઈ અવરોધ સર્જાશે?
એક યુવાન (જામનગર)

ના, થોડોક વળાંક બિલકુલ સ્વાભાવિક ગણાય. તેનાથી સંભોગ પર કે વીર્યસ્ખલન પર કશી અસર નહીં થાય.

હું ૩૧ વર્ષની બે બાળકોની મા છું, મેં પ્રેમલગ્ન કર્યાં છે. લગ્ન પછી દિયર અને નણંદ થોડાં જબરા હોવા છતાં મને સાસુસસરાનો ભરપૂર પ્રેમ મળ્યો. સાસુના અવસાન પછી મારી જેઠાણી અમારી સાથે રહેવા આવી ગઈ.

જેઠાણી મારા પતિ અને દિયર પાસે પોતાની બધી વાતો સ્વીકારાવે છે. મારી વિરુધ્ધ એમને ચડાવે છે, જેથી આંતરેદિવસે કંકાસ થાય છે. મારા પતિ આમ તો મને બહુ પ્રેમ કરે છે, પરંતુ કાચા કાનના હોવાથી જેઠાણીની વાતોથી ભરમાઈને મારી સાથે ઝઘડે છે. ૧-૨ વાર હાથ ઉપાડી ચૂક્યા છે. મારાં બાળકો પણ ગભરાયેલાં રહે છે. હું શું કરું એ સમજાતું નથી.

એક બીજી વાત પણ સ્પષ્ટ કરી દઉં કે મારી જેઠાણીનાં લગ્નની વાત પહેલાં મારા પતિ માટે આવી હતી, પરંતુ મારા પતિએ મારા કારણે એ સંબંધની ના પાડી દીધી હતી. મારી જેઠાણી મારા કરતાં વધારે સુંદર અને મિલનસાર છે.

– એક સ્ત્રી (રાજકોટ)

* તમારી સમસ્યા એટલી બધી ગંભીર નથી, જેટલી તમે એને બનાવી દીધી છે. તમારી ભીતરમાં ડોકિયું કરો, તો જણાશે કે તમે જેઠાણીનાં રૂપ અને ગુણની ઈર્ષા કરો છો. તમારા મનમાંથી ઈર્ષાની ભાવના કાઢી નાખો અને તેમને માન આપો. ઝઘડાનું મૂળ જ નહીં રહે. તમારા પતિ તમને ખૂબ ચાહતા હતા અને હજી પણ ચાહે છે એટલે જ તેમણે તમારી સાથે લગ્ન કર્યાં છે. પતિ પર વિશ્વાસ કરો.

તેમને મેણાં-ટોણાં મારી પરેશાન ન કરો. ભરપૂર પ્રેમ આપો અને તેમનો પ્રેમ જીતવા એમના પરિવારનાં બીજાં સભ્યોને પણ સહન કરતાં શીખો. ઘરનું વાતાવરણ પ્રેમભર્યું બની જશે, એટલે બાળકો પણ ખીલી ઉઠશે.

Leave a Reply

Your email address will not be published.