મારા પતિ જયારે પણ સહવાસ માટે ટ્રાય કરે તો એમને એમનું અંગ સપોર્ટ નથી કરતું,એ કડક જ નથી થતું,હું મોઢામાં લવ તો પણ

GUJARAT

મારાં લગ્ન થોડા સમયમાં જ થવાના છે. મારા ભાવિ પતિનું એમ માનવું છે કે કૌમાર્ય પડદો જ સ્ત્રીના ચારિત્રની સાચી ઓળખ છે. મેં ક્યારેય કોઈ કુકર્મ કર્યું નથી, પણ હું એક ખેલાડી છું. મેં સાંભળ્યું છે કે ઘણીવાર ખેલકૂદમાં પણ કૌમાર્ય પડદો ફાટી જાય છે. જો આમ થયું હશે, તો મારા પતિ અને ચારિત્રહીન માનશે. પરીક્ષા કેવી રીતે કરું?
એક યુવતી (મોડાસા)

તમે નાહક ડરો છો. નિશ્ચિત થઈને લગ્ન કરો. આજના દોડા દોડીના જીવનમાં ચારિત્રનો આવો માપદંડ ન હોય.

શિશ્નના ઉત્થાન સંબંધિત મુશ્કેલીઓમાં સૌથી સામાન્ય કઈ છે?
એક યુવક (વડોદરા)

થાક, તાણ અથવા કોઈપણ સ્પષ્ટ કારણ વગર પણ પુરુષ ક્યારેક પોતાના શિશ્નને ઉત્તેજિત કરી શકતો નથી અને તે આ વિફળતા માટે ચિંતા કર્યા કરે ત્યારે તે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. જ્યારે બીજીવાર તે શિશ્નને ઉત્તેજિત કરવા ઈચ્છે ત્યારે એને સફળતાનો ભય રહે છે. આ લાગણી તેની કામક્રિડામાં પણ ગડબડ ઊભી કરે છે.

એની હાલત એવા માણસ જેવી થાય છે જે એકવાર પરીક્ષામાં નાપાસ થવાથી, બીજીવાર પૂરી તૈયારી સાથે પરીક્ષામાં બેસે તો પણ અંદરથી આત્મવિશ્વાસ નથી જગાડી શકકતો. એક નિષ્ફળતા બીજી નિષ્ફળતાનો આ ભય સંભોગની વિફળતામાં બદલાઈ જાય છે આ વિફળતા શિશ્નોત્થાનની ક્રિયાને શક્તિહીન બનાવી નાખે છે.

અમારાં લગ્નને એક વર્ષ થઈ ગયું છે, પરંતુ હજી સંભોગ સુખથી વંચિત છું, કારણ કે પતિ જ્યારે પણ સંભોગ માટે તૈયાર થાય છે, ત્યારે તેમનું લિંગ થોડી ક્ષણો માટે કઠોર થયા પછી તરત જ આપોઆપ ઢીલું પડી જાય છે. આ બાબતમાં તેમનું કહેવું છે કે તેમની આ નબળાઈ નાનપણથી જ છે. શું તેઓ નપુંસક છે? શું તેની સારવાર શક્ય છે? તેમને દર ૧૦,૧૧ દિવસે સ્વપ્નદોષ થઈ જાય છે. મહેરબાની કરીને યોેગ્ય માર્ગદર્શન આપશો.

– એક સ્ત્રી (અમદાવાદ)

તમારા પતિ નપુંસક નથી, પણ તેમને શીધ્રપતન નામે રોગ છે. ઘણાં કિસ્સામાં આવા રોગ પાછળ મનોવૈજ્ઞાાનિક કારણ હોય છે. ચિંતા, સંભોગના અનુભવનો અભાવ, સંબંધોમાં ઓછો મનમેળ એ સાથી કારણો છે. તમારા પતિની બાબતમાં એવું લાગે છે કે, તે આત્મવિશ્વાસ ગુમાવી બેઠાં છે. આથી તેમના મનમાં સંભોગ સંબંધી નિરર્થક ચિંતા ઘર કરી બેઠી છે.

આ મુશ્કેલીઓનો ઈલાજ અઘરો નથી. તેમના મનમાંથી ચિંતા દૂર કરવાના પ્રયત્નો કરો. તેમનો આત્મવિશ્વાસ જાગૃત કરો અને યોગ્ય વાતાવરણ તૈયાર કરો, તો શક્ય છે કે આ મુશ્કેલી ધીમે ધીમે આપોઆપ દૂર થઈ જાય, નહીં તો કોઈ કુશળ મનોચિકિત્સકની સલાહ લો.

એક વાતનું ધ્યાન રાખજો કે, મોટી મોટી જાહેરાતો કરતા અને કહેવાતા સેક્સોલોજિસ્ટના ચક્કરમાં ન ફસાશો. એથી તો સમસ્યા વધશે. એક સાદી સમસ્યા છે અને તેનો ઉપચાર પણ મુશ્કેલ નથી.

Leave a Reply

Your email address will not be published.