પ્રશ્ન. મારું વજન ૪૫ કિલો છે અને મારા લગ્ન હજુ નવા નવા થયા છે. મારા પતિ સાથે જ્યારે હું કામ પતાવી લવ છું ત્યાર બાદ મને ખૂબ જ શરીર દુખે છે મારે શું કરવું જોઈએ?
જવાબ : તમારું વજન 45 કિલો છે અને તમારા લગ્ન હજુ નવા નવા થયા છે અને તમારો પતિ જ્યારે તમારી સાથે બધું કામ પતાવે છે ત્યારે તમને ખૂબ જ સારી દુખે છે
તો માટે તમારે શું કરવું જોઈએ તો આવા બધા ઘણા કેસિસ આવતા હોય છે કે જેમાં પતિ જ્યારે બધું કરતો હોય છે અને તમે પણ મજા લેતા આવો છો પરંતુ મજા લીધા બાદ તમને ખૂબ સારી દુખતું હોય છે તો આવું એટલે થાય છે કારણ કે તમારું વજન ઓછું છે તમારી અંદર ઘણા બધા પ્રકારના જે તત્વો અને વિટામિન્સ હોય છે તે ઘટતા હોય છે
જેના કારણે આવી પ્રોબ્લેમ છોડતી હોય છે. હું તમને સલાહ આપું છું કે તમારે વિટામિન્સ જે આવે તેની ગોળીઓ પીવી પડે સૌપ્રથમ તમારે તમારી વજન વધારવાની જરૂર છે જેથી વજન વધારવા માટે તમે ઘણા બધા પ્રકારના પાવડર પણ પી શકો છો સાથે શુદ્ધ ઘી ખાઈ શકો છો દૂધ પી શકો છો એના કારણે તમારામાં વધારે શક્તિ આવશે
અને તમે વધારે સમય બધું કરી શકશો તમને મજા તો આવે છે તે વાત બિલકુલ સાચી છે પરંતુ આ મજા તમારે વધારે ન લેવી જોઈએ કારણ કે આવું કરવાથી તમને ઘણું બધું નુકસાન થાય છે કારણ કે તમારું વજન ખૂબ જ ઓછું છે અને તમે જ્યારે વધારે મજા લેવા માટે જાવ છો ત્યારે તમને ચક્કર આવવાની પણ સંભાવના રહેશે તે હું મને લાગે છે તે તો તમને શરીર દુખતું હોય તો તમે પહેલા આનું ટ્રાય કરો બે-ત્રણ મહિના તમે ટ્રાય કરશો તો જરૂરથી સારું એવું રીઝલ્ટ મળશે.
પ્રશ્ન. મારા પતિ મને સંતોષ આપી શકતા નથી. તો તેમને મારે શું સલાહો અપાવી જોઈએ જેનાથી તેઓ મને સંતોષ આપી શકે?
જવાબ : તમારા પતિ તમને સંતોષ આપી શકતા નથી તો તેઓ તમને સંતોષ આપવા માટે શું કરી શકે તેવું તમે જણાવી રહ્યા છો તો સૌ પ્રથમ તો હું એવું માનું છું કે તમારા પતિ તમને સંતોષ નથી આપી શકતા તો તેમના સવાલ લખવાની જરૂર હતી
પરંતુ બની શકે કે તમારા પતિ આવી બધી વસ્તુઓ કરવાની માંગતો જેથી તમે તેમના પત્ની તરીકે સવાલ લખી રહ્યા છો જેની હું ખૂબ જ કદર કરું છું તો તમારે સિમ્પલ વસ્તુ કરવાની જરૂર છે
સૌપ્રથમ તો તમારા પતિને તમારે જણાવવાની જરૂર છે કે તમને કંઈ પોઝિશન વધારે ગમે છે તમને કેવી રીતે બધું કરવું ગમે છે તેમના સંતોષ નથી આપી શકતા તો તેમને અશ્વગંધા પીવડાવવાનું રાખો તેમને કસરત કરવાનું રાખો સાથે સાથે તેમને ઘણી બધી જડીબુટ્ટી આવે છે તે પીવડાવવાનું રાખો અને વિયાગ્રા નામની એક ગોળી આવે છે
તે પણ સાથે રાખવાનું કારણ કે તે એક ગોળી પીધા બાદ બે થી ત્રણ કલાક બાદ જ્યારે તે કરવા માટે જશે ત્યારે તેમને ખૂબ જ મજા આવવાની છે અને તમને તો તેનાથી પણ વધારે મજા આવવાની છે તેની હું ગેરંટી લઉં છું જેથી તમારે એ વસ્તુ તેમને કરવાની છે તે વસ્તુ કરતાં હશે તો તમને ખૂબ જ મજા આવશે અને ત્યારબાદ પણ જો કહી શકીએ ઠીક નથી થતું અને લાગે છે તમને કે હજી સુધી પણ સમસ્યા છે અને તમને સંતોષ મળતો નથી તો તમે તમારા પતિને લઈને કોઈ નજીકના જે સેક્સોલોજિસ્ટ હોય તેમની પાસે જઈ શકો છો અને તેવી સાથે વાત કરી શકો છો હું તમને જરૂરથી સારું એવું નિવારણ મળશે.