મારા પતિ મને એનલ કરવાનું કહે છે ,મન તો મને પણ થાય છે પણ બીક લાગે છે

social

પ્રશ્ન : મારા પતિને સોસાયટીની બધી જ મહિલાઓ આકર્ષક લાગે છે અને તેઓ અવારનવાર તેમની સાથે વાત કરવાનું બહાનું શોધતા હોય છે. તેમનું આ વર્તન સોસાયટીમાં હાસ્યાસ્પદ બની ગયું છે. તેમની આ કુટેવ સુધારવા શું કરું? એક યુવતી (વડોદરા)

ઉત્તર : ઘણા પુરુષો આવી ભ્રમરવૃત્તિ ધરાવતા હોય છે. તેમની આ કુટેવ દૂર કરવા માટે પત્નીએ થોડા વધારે પ્રયાસો કરવા પડે છે. પતિની જરૂરિયાતો તરફ ધ્યાન આપો. તેની ઉપેક્ષા ન કરો તથા અવારનવાર તેને એવો અનુભવ કરાવતા રહો કે તમારા માટે તે ખૂબ જ મહત્ત્વના છે. પતિની ઈચ્છા પૂરી કરો ત્યારે તેને એવું ન લાગવું જોઈએ કે તમે તેના પર કોઈ ઉપકાર કરો છો.

પૂર્ણપણે સમર્પિત થઈ જાઓ પરંતુ સહેલાઈથી તેની માગણી સ્વીકારી પણ ન લેશો. ક્યારેક પ્રેમિકાની જેમ તેને તડપાવવાનું ચૂકતા નહીં. પતિ ઓફિસેથી પાછા આવે ત્યારે આખો દિવસ પહેરેલાં મેલાંઘેલાં વસ્ત્રોમાં આમ તેમ ન ફરતાં પતિની પસંદગીના વસ્ત્રો પહેરો.

બની શકે તો તૈયાર થઈને પતિના આવવાની રાહ જુઓ. પતિની સ્ત્રીમિત્રોની ઈર્ષા ન કરશો. તેમની સાથે મિત્રતા કેળવો તથા તમારા પતિની ટેવોની તેમને જાણ કરો. ક્યારેક તેમને તમારા ઘરે પણ બોલાવો. તમારી જાતને ઘરગૃહસ્થી તથા બાળકોમાં પરોવીને ન રાખો, પરંતુ પતિ તરફ પણ ધ્યાન આપો. 3

પ્રશ્ન : મારી ઉંમર 28 વર્ષ છે. લગ્ન થઇ ગયાં છે, મારા પતિ આનલ સેક્સ કરવાનું કહે છે, તે કહે છે કે તેમાં મજા આવશે. તેમને આનલ સેક્સ કરવાની ઘણી ઇચ્છા છે. મને મન તો થાય છે પણ ડર લાગે છે. મારે જાણવું છે કે શું તે કરી શકાય ? તેનાથી કોઇ સમસ્યા તો નહીં થાયને?

જવાબ : આનલ સેક્સને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગણવામાં આવે છે. પણ ઘણાં કપલને તે કરવું ગમતું હોય છે. ઘણાં કપલ્સ તે કરતાં જ હોય છે. પણ એમાં બંનેની મરજી હોવી જરૂરી છે. જો બેમાંથી કોઇ એક આ કરવા માટે અસહજતા અનુભવતાં હોય તો તે ન કરવું, પણ બંનેને તે કરવું ગમતું હોય તો તમે કરી શકો છો. કારણ કે તેમાં બીજાં જોખમો રહેલાં છે, તેથી તેની સલાહ દેવી યોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published.