મારા લગ્નને 1 વર્ષ થયું પણ આજસુધી મને પરાકાષ્ઠાનો અનુભવ નથી થયો,પતિ જોડ મજા નથી આવતી

GUJARAT

મારી ઉંમર અઢાર વર્ષની છે. પરંતુ મારી ઊંચાઈ ચાર ફૂટ જ છે. મારા માતા-પિતાની લંબાઈ સારી છે. કૃપયા ઊંચાઈ વધારવાનો ઉપાય દર્શાવો.
એક કન્યા (અમદાવાદ)

નિયમિત રીતે રોજ સવારે ફરવા જાવ, ત્યાં જોગિંગ કરો અને દોડો. આ ઉંમરમાં થોડી ઊંચાઈ વધવાની આશા હોય છે. પુલઅપ્સ અને દોડવાથી કંઈક લાભ થઈ શકે. નિયમિત રીતે આ ક્રમ ચાલુ રાખવાથી તમારી ઊંચાઈ વધવાની શક્યતા છે. સાયકલ ચલાવો. તરવાથી પણ ઊંચાઈ વધ્યાના દાખલા છે.

હું વાયુરોગથી અત્યાધિક પીડાઉ છું. ઈલાજ કર્યા બાદ થોડા દિવસો પછી ફરી હુમલો આવે છે. કૃપયા, વાયુરોગ તેમ જ કબજીયાતનો ઉપચાર દર્શાવો.
એક પુરુષ (ઉમરેઠ)

તમે હિંગ્વાષ્ટક ચૂર્ણ દિવસમાં બે વખત પાણી સાથે લીધા કરો. આ લગભગ પંદર-વીસ દિવસ સુધી લેવાથી લાભ થશે. તેનાથી ભૂખ પણ ખુલશે અને કબજીયાત પણ ઠીક થઈ જશે. સુદર્શન ચૂર્ણ પણ બહુ લાભદાયી છે.

મારા લગ્ન થયે એક વર્ષ વિતી ગયું છે. પરંતુ આજ સુધી મને પરાકાષ્ઠાનો અનુભવ થયો નથી. મને અને મારા પતિને ઘણી ચિંતા થાય છે. શું મારામાં કોઇ ખામી હશે?
એક યુવતી (પેટલાદ)

તમારા જેવી સમસ્યા ઘણી યુવતીઓને સતાવે છે. આનો આધાર સેક્સ્યુઅલ ટેકનિક પર રહેલો છે. સમાગમ પૂર્વે લવ પ્લે કે ઓરલ સેક્સ ઉત્તેજના ઉત્પન્ન કરનાર અંગોનું હળવાશથી મર્દન કરવાથી સમાગમની ઉત્તેજના જાગૃત થશે અને પરાકાષ્ઠાનો અનુભવ થશે. આમાં ઉતાવળેથી નહીં પરંતુ ધીરજથી કામ લેવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.