મારા ભાડુઆતની બહેન હતી જોરદાર ભરાવદાર, એકલામાં વીડિયો જોતી એક અડધી રાતે વીડિયો જોઈને સીધી ઉપર આવી ગઈ આખી રાત ન થાકી

GUJARAT

હું ૧૭ વર્ષનો દસમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છું. બે વર્ષ પૂર્વે એક યુવતી સાથે મારો સંબંધ હતો. પરંતુ એ સંબંધ તૂટી ગયો. ત્યાર પછી મારા વર્ગમાં ભણતી અન્ય એક વિદ્યાર્થીની સાથે છેલ્લાં એક વર્ષથી મને સંબંધ છે. તેમજ બારમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીએ પણ મારી સાથે પ્રેમમાં હોવાનો એકરાર કર્યો છે. આ ઉપરાંત મારી પ્રથમ પ્રેમિકા પણ મારી સાથે સંબંધ બાંધવા માગે છે? મારે શું કરવું?
એક યુવાન (વલસાડ)

આ ઉંમર અભ્યાસ કરવાની છે. પ્રેમની નથી. હમણાં તો આ બધાં પ્રેમસંબંધો બાજુ પર મૂકી અભ્યાસ કરી સારી કારકિર્દી બનાવો. આ ઉંમરે પ્રેમ થતો નથી પણ એ એક ક્ષણિક આવેગ હોય છે જે થોડા સમયમાં ઉતરી જાય છે. તીન દેવિયાં વચ્ચે અટવાયા વગર તમારી જાતને આ ત્રણેમાંથી મુક્ત કરી અભ્યાસમાં ધ્યાન પરોવો.

મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારા માતા-પિતા મારે માટે યોગ્ય વરની તલાશ કરી રહ્યા છે. મારો સ્વભાવ સ્વાર્થી, લાગણીશીલ અને અવ્યવહારૂં છે એમ લોકો કહે છે. ભૂતકાળમાં મારે ત્રણ પ્રેમસંબંધો હતા. પરંતુ ત્રણે નિષ્ફળ નિવડયા છે. શું મારે મારા ભાવિ પતિને આ અંગે જણાવવાની જરૂર છે ખરી? શું મારા આવા સ્વભાવને કારણે હું સારી પત્ની સાબિત થઈ શકીશ?
એક યુવતી (મુંબઈ)

* સૌપ્રથમ તો તમારે તમારો સ્વભાવ અને વર્તણુંક બદલવાની જરૂર છે. આ સ્વભાવ સાથે તમે કોઈની પણ સારી પત્ની સાબિત થઈ શકો એ વાતની શંકા છે. મનોચિકિત્સકની સલાહ લો. સ્વાર્થી સ્વભાવ થોડો ઓછો કરો.

Leave a Reply

Your email address will not be published.