મને શારીરિક સંબંધ બાંધતી વખતે ખૂબ જ શ્વાસ ચડે છે તો તેની માટે મારે શું કરવું જોઈએ?

Uncategorized

પ્રશ્ન. મને શારીરિક સંબંધ બાંધતી વખતે ખૂબ જ શ્વાસ ચડે છે તો તેની માટે મારે શું કરવું જોઈએ?

જવાબ : તમે કહ્યું તે રીતે કે તમને શારીરિક સંબંધ બાંધતી વખતે ખૂબ જ શ્વાસ ચડે છે તો તેની માટે તમારે શું કરવું જોઈએ તો હું અંદાજો મારી શકું છું કે કાં તો તમારું વજન વધારે હશે કાં તો તમને આવી તકલીફ હશે

તો આ તકલીફ માટે તમે ઘણી બધી તરકીબો અપનાવી શકો છો સૌ પ્રથમ તો તમારે આની માટે સવારે યોગાસન કરવાની જરૂર છે તમારે સવારે મેડીટેશન કરવાની જરૂર છે ત્યારબાદ તમે જ્યારે તમારા પાર્ટનરને ઠોકવા માટે જાવ છો તો તેની પહેલા સૌપ્રથમ તમારે થોડુંક મેડીટેશન કરી લેવાની જરૂર છે અને ઓવર એકસાથે થવાની કોઈ પણ જરૂર નથી

તમે જ્યારે ઘર બધું કરવા માટે જાઓ છો ત્યારે તમને મળવાનું છે અને તમે કલાકો સુધી કરી પણ શકશો પણ તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમે ખૂબ જ ધીમે ધીમે બધું કામ કરવાનું ચાલુ કરો કારણકે તમે જેટલા ઝડપથી કામ કરશો તેટલો વધારે શ્વાસ ચડશે અને તમારી મજા બગડશે એ તને જેથી તમારે ધીમે ધીમે કામ કરવાનું ચાલુ કરવાનું છે.

બીજી વસ્તુ એ પણ છે કે તમે કઈ પોઝિશનમાં કરો છો તે પણ વધુ અગત્યનું છે જો તમે એવી પોઝિશન વાપરો છો કે જેની અંદર શ્વાસ ચડે તો 100% તમારો શ્વાસ ચડશે તમારે સુતા સુધા પણ કરી શકો છો તમારા પાર્ટનર ને તમે કહી શકો છો કે તમારે આ રીતે કરો તો તમને વધારે મજા આવશે તો તે રીતે પણ તે કરશે તો તમારો શ્વાસ ચડવાની સંભાવનાઓ જે છે તે ખૂબ જ ઓછી છે.

પ્રશ્ન. શારીરિક સંબંધ બાંધવા માટે પોપટની લંબાઈ અંદાજિત કેટલી હોવી જોઈએ?

જવાબ : તમે કહો છો કે શારીરિક સંબંધ બાંધવા માટે પોપટની લંબાઈ અંદાજિત કેટલી હોવી જોઈએ તો હકીકતમાં જો કહેવામાં આવે તો પોપટની કોઈ ફિક્સ લંબાઈ નથી હોતી કે આટલા અંદાજે તમે અથવા તો આટલી લંબાઈ તમે શારીરિક સંબંધ બાંધી શકો તે સંબંધ બાંધવા માટે તો પોપટની કોઈપણ લંબાઇ ચાલે છે ઘણા બધા મિત્રો જે હોય છે

તેમને એવું હોય છે ઘણા બધા વ્યક્તિઓને કે સંબંધ બાંધવા માટે પાંચ ઇંચ કરતાં મોટો પોપટ હોવો જોઈએ આઠ ઇંચ નો પોપટ હોવો જોઈએ પરંતુ આપણે માત્ર ને માત્ર સંબંધ બાંધવાનો છે કોઈ ખાડા ખોદવા જવાનું નથી જેથી એટલા બધા લાંબા પોપટની કોઈ જરૂર પડતી નથી પરંતુ હા જો કોઈનો પોપટ છે તો મજા આવે છે તેનો નો પ્રોબ્લેમ પરંતુ તારી છો કે પાંચ ઇંચ નો પોપટ છે

પરંતુ જો ટેકનિક તે લોકો પાસે સારી છે તો તે પણ મજા અપાવી શકે છે અને સામેવાળા વ્યક્તિને સંતોષ અપાવી શકે છે માત્ર જરૂર એટલી જ છે કે તેઓએ સંતોસ અપાવતા આવડવું જોઈએ જો તેઓ સંતોષ અપાવતા આવડશે અથવા તેઓ સારી ટેકનિક નો યુઝ કરશે તો સરસ થી સામેવાળા વ્યક્તિને સંતોષ અપાવી શકશે. પરંતુ તમારા પોપટ ની લંબાઈ સાત કે આઠ ઇંચની હશે

પરંતુ ટેકનીક તમને નહિ ખબર હોય તો તમે કોઈપણ પ્રકારે સંતોષ નહી અપાવી શકો જેથી શારીરિક સંબંધ બાંધવો છે તેની માટેની કોઈ ફિક્સ પોપટની લંબાઈ હોતી નથી કોઈ પણ પોપટની લંબાઈ ચાલી શકે છે અને તમે સામાન્ય રીતે ટેકનિક અપનાવો એટલે સરસ રીતે કાર્ય કરી શકો છો તેની 100% ગેરંટી છે માત્ર તમારે ટેકનિક શીખવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *