મને નવી નવી છોકરીઓ સાથે સંબંધ બાંધવો ખૂબ ગમે છે શું આનાથી મને કોઈ ભવિષ્યમાં સમસ્યા થઈ શકે?

GUJARAT

પ્રશ્ન. મને કોમ્યુટર માં અશ્લીલ વિડિયો જોવાનો ચસ્કો લાગ્યો છે તે હું કેવી રીતે ઉતારું?

જવાબ : તમને કોમ્પ્યુટરમાં અશ્લીલ વિડીયો જોવાનો ચસ્કો લાગ્યો છે તો તે તમે કેવી રીતે ઉતારી શકો જો વાત કરવામાં આવે તો વારંવાર અમારી પાસે આવા લોકો આવતા હોય છે કે જે લોકો કહેતા હોય છે કે તેમને આવા ખરાબ વિડિયો જોવાનો ચસ્કો લાગી ચૂક્યો છે અને હવે તે ચશ્માં છૂટતો નથી તો તેની માટે શું કરી શકાય

તો આની માટે ઘણા બધા રસ્તાઓ છે અને ઘણા બધા રસ્તાઓ છે તેનું પાલન કરીને તમે આદતને છોડાવી શકો છો ઘણી બધી વખત સામ-દામ દંડ ભેદ વગેરે વસ્તુથી અને છોડાવી શકાય છે પણ સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો તમારે ખુદને સમજવાનું છે તમને જ્યારે જ્યારે આ વિડીયો જોવાનું મન થાય છે તો મનની અંદર તમે વિચારો કે આ વસ્તુ તમારે જોવાની નથી

તમે જેટલી આ વસ્તુ જોશો એટલા પાછા પડતા જાઓ છો અને તમારો વિકાસ રૂંધાતો જાય છે તમારા મગજમાં આખો દિવસ એ જ વસ્તુ ચાલે છે જેના કારણે તમે કોઈ સારું કાર્ય કરી શકતા નથી અથવા તો કોઈ કૌશલ્યવાન કાર્ય કરી શકતા નથી જેના કારણે તમારી જિંદગી ખૂબ જ પાછળ જતી રહે છે એટલે કે તમે તમારા જિંદગીને અને સમયને દાવ પર લગાવીને આવા વીડિયો જુઓ છો

તે વીડિયો જોવાના તમે બંધ કરશો તો તમે જીવનની અંદર ખૂબ જ આગળ વધશો નેચરજીવનની અંદર આગળ વધશો ત્યારે આ બધી વસ્તુ તમારી માટે સામાન્ય થઈ જશે જેથી તમને આવા જો શોખ હોય તો સૌપ્રથમ તો તમે યોગા કરી શકો છો કોઈ ગમતું કામ કરી શકો છો મેડીટેશન કરી શકો છો સાથે અન્ય કેટલાય એવા કામ છે જે તમને ગમતા હશે તે પણ કરી શકો છો જેના કારણે તમને આવું બધું કરવાનો સમય જ ના મળે.

પ્રશ્ન. મને નવી નવી છોકરીઓ સાથે સંબંધ બાંધવો ખૂબ ગમે છે શું આનાથી મને કોઈ ભવિષ્યમાં સમસ્યા થઈ શકે?

જવાબ : તમને નવી નવી છોકરીઓ સાથે સંબંધમાં તો ખૂબ જ ગમે છે તો એનાથી તમને કોઈ ભવિષ્યમાં સમસ્યા થાય કે નહીં તો તેની પહેલા હું તમને કહેવા માંગીશ કે હા તમને કોઈ વધારે સમસ્યા તો નહીં પરંતુ તમને એઇડ્સ જેવા રોગ થવાની સંભાવના રહી શકે છે અને બીજી વસ્તુ એ પણ છે કે જ્યારે તમે અલગ અલગ છોકરીઓ સાથે સંબંધ બાંધતો જોતો

તમારે કોન્ડોમ નો ઉપયોગ ફરજિયાત કરવું પડે છે જુઓ તમે કોન્ડમ નો ઉપયોગ કરતા નથી તો તમને ઘણી બધી સમસ્યા આવી શકે છે એટલે તમારે દર વખતે સંબંધનો ઉપયોગ કરવો જરૂરી છે બીજી વસ્તુ એ પણ છે કે તમે જ્યારે આવી વસ્તુ કરો છો અને સંબંધો બાંધવા જાવ છો ત્યારે તમારે લગ્નજીવન પર પણ ખૂબ જ પ્રભાવ પડે છે બની શકે કે અત્યારે તમારા લગ્ન થયા હોય પરંતુ ભવિષ્યની અંદર જ્યારે તમારા લગ્ન થશે ત્યારે તેની પર કેવો પ્રભાવ પડશે તમે વિચારી શકો છો

તમે આટલી બધી છોકરો સાથે મજા માણસો ત્યાર બાદ તમને લગ્ન બાદ એક છોકરી સાથે વધુ સમય મજા માણવામાં મજા નહીં આવે અને જ્યારે તમને આવું થશે ત્યારે તમારા લગ્નજીવન બરબાદ પણ થઈ શકે છે જેથી તમારે લગ્ન જીવનને વિચારીને તમારે પોતાની આજે વસ્તુ છે એમાં કોઈ પડે ભવિષ્યની અંદર તમને માનસિક રીતે ખબર પ્રોબ્લેમ થશે અને તમે લગ્નજીવન હોવા છતાં પણ તમે ખુશ નહીં રહી શકો જેની આપે જાણ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.