પ્રશ્ન. મને હસ્તમૈથુન કરવું ખૂબ ગમે છે પણ લગ્ન બાદ શું હું હસ્ત મૈથુન કરી શકું?
જવાબ : તમે કહો છો તે રીતે કે તમને હસ્તમૈથુન કરવું ખૂબ જ ગમે છે પરંતુ લગ્ન બાદ શું તમે કરી શકો તો આ સવાલનો જવાબ તો એકદમ સિમ્પલ છે એ તમારી પર આધાર રાખે છે
અને તમારી પત્ની પર આધાર રાખે છે તમારી પત્ની જો તમને પરમિશન આપે છે તો તમે કરી શકો છો અથવા તમને પરમિશન મળતી પણ નથી તો તમે બાથરૂમમાં જઈને પણ પોતાનું કામ કરી શકો છો હાથ લારી ચલાવવામાં કોઈને પૂછવું પડતું નથી કારણ કે તેમાં કોઈનું નુકસાન હોતું નથી પરંતુ હા આનું નુકસાન જે હોય છે
તે તમને માનસિક રીતે થાય છે શારીરિક રીતે થાય છે તમે જ્યારે આદત પોતાની કેડવો છો ત્યારે આદત તમને ધીમે ધીમે આગળ વધતી જાય છે આ તમારી એટલી હદે આગળ વધી જાય છે કે જ્યારે હકીકતની અંદર તમને સંબંધ બાંધવા માટે મોકો મળશે ત્યારે એ સંબંધ તમે નહીં બાંધી શકો અને તમારી પત્ની ભલે તમને ગમે તેટલી વખત ઠોકવા દે પરંતુ તમને ઠોક કરતા મજા આવશે
તો તમે સમજી શકો છો કે જ્યારે રિયલ વસ્તુ તમારી સામે હશે ત્યારે પણ તમે હાથ લારી હલાવતા રહી જશો અને બીજા કોઈ રીયલ વસ્તુનો લાભ લઈ જઈ શકે છે એટલે તમારે કરતા પહેલા ધ્યાન રાખવું પડશે અને પોતાની આદતના બની જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે જો તમારે આ ખરાબ છોડાવવી હોય તો તમે મેડીટેશન કરી શકો છો સાથે બીજી વસ્તુ પણ કરી શકો છો જેના કારણે તમારી જાતે જ છે તે છૂટે અને તમે સારું કાર્ય કરી શકો અને જીવનની અંદર જ્યારે તમે લગ્ન કરો તો તમારું લગ્ન જીવન પણ ખુશ રહે સુખ-શાંતિવાળું રહે એવું કહી શકાય એમ છે.
પ્રશ્ન. મને કોઈ દિવસ રાત્રિના સમયે મારી પત્ની સાથે સંબંધ બાંધવાની ઇરછા નથી થતી માટે શું કરવું જોઈએ?
જવાબ : તમને કોઈ દિવસ રાત્રિના સમયે તમારી પત્ની સાથે સંબંધ બાંધવાની ઈચ્છા નથી થતી તો તેની માટે તમારે શું કરવું જોઈએ તો સૌ પ્રથમ તો આની માટે ઘણા બધા કારણ હોઈ શકે છે ઘણા બધા પુરુષ હોય છે તેમનો આ સમસ્યા રહેતી હોય છે કારણ કે આખો દિવસ તેઓ કામ કરતા હોય છે અને કામ કરીને તેઓ થાકી ગયા હોય છે
જેથી રાત્રે કોઈ કામ કરી શકતા નથી તો તેની માટે મસ્તરામ કોઈ ઇલાજ હોય તો તે અશ્વગંધા છે અને કેટલીક બધી જડીબુટ્ટીઓ છે અને કેટલી દવાઓ પણ એવી આવે છે જે પીને તમે તમારો સંબંધ બાંધી શકો છો બીજું તમારે એ પણ સમજવું પડશે કે કામ તો કરવાનું જ છે કામ તો આપણે કરવું પડે મહેનત આપણે કરવી પડે પરંતુ જે પત્ની છે
તેને પણ આપણે ખુશ રાખવી પડે જો આપણે પત્નીને ખુશ નહીં રાખીએ તો ગામનું કોઈ વ્યક્તિ બીજું આવશે અને તે પત્નીને ખુશ રાખી લેશે એટલે આ વાક્ય પર તમારે ખૂબ જ ધ્યાન આપવું પડશે તમારે રાત્રિના સમયમાં તમે ભલે કંટાળેલા હોય થાકેલા હોય પણ થોડી ક્ષણો તમારે તમારી પત્નીને આપવી પડશે અને થોડીક સમય માટે તમારે સંબંધો બાંધવો જ પડશે જો તેમની ઈચ્છા હોય તો તમે સંબંધ બાંધી શકો છો અને રાત્રિના સમયે તમારી પત્ની સાથે સંબંધ બાંધો છો તો તમારા સંબંધમાં મીઠાશ વધશે.