મને ખરાબ વિડિયો જોવાની આદત પડી ગઈ છે તેને છોડવા મારે શું કરવું જોઈએ?

Uncategorized

પ્રશ્ન. હું પૈસા આપીને સંબંધ બાંધવા વાળી સ્ત્રીઓ પાસે જાવ છું મારી આ આદત હું કેવી રીતે છોડી શકું?

જવાબ : તમે કહો છો કે તમે પૈસા આપીને સંબંધ બાંધવા વાળી સ્ત્રીઓ પાસે જાઓ છો અને તમારી આદત કેવી રીતે તમે છોડી શકો તો આદત છોડવી ખૂબ જ મુશ્કેલ છે

પરંતુ અશક્ય નથી ઘણી બધી વખત એવું થતું હોય છે કે વ્યક્તિ તેની યુવાનીની અંદર તેને વધારે સંબંધ બાંધવાની તકો ન મળવાથી તેઓ પૈસા આપીને છોકરીઓ પાસે જતા હોય છે પરંતુ તેને વધારે સમસ્યા ત્યારે આવતી હોય છે જ્યારે તેના લગ્ન થઈ જતા હોય છે કારણ કે લગ્ન બાદ તેને એક જ તેની જે પત્ની હોય છે

તેની સાથે સંબંધો બાંધવા ના હોય છે અને તેને તે વસ્તુ ગમતી નથી કારણ કે તે પોતાની યુવાનીની અંદર ઘણી બધી સ્ત્રીઓ પાસે પૈસા આપીને જતો રહ્યો હોય છે તો આવા સમયની અંદર આદત છોડવા માટે તમને હું માત્ર એટલું જ કહીશ કે તમારે પોતાનું ધ્યાન જે છે આ બાબતમાંથી ભટકાવવું પડશે તમારે સમજવું પડશે કે વ્યક્તિના જીવનમાં માત્ર સંબંધો બાંધવા તે જ જરૂર નથી

પરંતુ જીવનમાં બીજી ઘણી બધી વસ્તુઓ જરૂરી છે અને ત્યારબાદ આપણે લગ્ન કરીને આવીએ છીએ ત્યારબાદ એક સામાજિક જરૂરિયાત અને સામાજિક જવાબદારી પણ આપણી ઉપર આવતી હોય છે જે આપણે જોવી પડે છે અને જે વ્યક્તિ આપણી સાથે આવ્યું છે તે માત્ર ને માત્ર સંબંધ બાંધવાનો હેતુથી નથી આવી

પરંતુ તેઓ આપણને પ્રેમ કરે છે તેથી પ્રેમપૂર્વક આપણે તેમની સાથે સંબંધો બાંધીશું તો આપણું જીવન ખુશખુશ રહેશે પરંતુ જો બીજા સાથે સંબંધો બાંધવા જઈશું તો આપણું જીવન ખેરાઈ શકે છે અને જેના કારણે આપણી સમાજ ઈજ્જત પણ જઈ શકે છે આટલું વિચારીને જો આપણે ચાલીશું તો જરૂરથી આદત ભૂલી શકાય.

પ્રશ્ન. મને ખરાબ વિડિયો જોવાની આદત પડી ગઈ છે તેને છોડવા મારે શું કરવું જોઈએ?

જવાબ : તમને ખરાબ વિડિયો જોવાની આદત પડી ગઈ છે તો તેને છોડવા માટે તમારે શું કરવું જોઈએ હાલના સમયમાં જો વાત કરવા માં આવે તો ઘણા બધા એવા બાળકો હોય છે જેની ઉંમર 18 વર્ષની ઉપરની હોય છે તેમના યાદો પડી ગઈ હોય છે અને તે ખૂબ જ મોટા પ્રમાણમાં આવા વીડિયો જોતા હોય છે અને વીડિયો જોઈને ઘણા બધા વ્યક્તિઓ જે હોય છે

ઘણા બધા બાળકો હોય છે તે ગેરમાર્ગે દોરાતા હોય છે સૌપ્રથમ તો હું એટલું જ કહેવા માંગીશ કે આવા જ વીડિયો જોયો છે તેની આદત જે હોય છે તેને ભૂલવી જરૂરી છે કારણ કે આદત ખૂબ જ ખરાબ આદત હોય છે અને વ્યક્તિ જ્યારે આવ્યા આદત પોતાની અંદર રાખી લેશે ત્યારે તે વ્યક્તિ ક્યાંયનો રહેતો નથી અને તેને કામમાં પણ ધ્યાન રાખતો નથી.

માત્ર તેને બધી જગ્યાએ જોવા મળતું હોય છે અને તેને આવું જ જોવાનું ગમતું હોય છે જેના કારણે તેની જિંદગી બરબાદ થઈ જાય છે તમારે જો વિડીયો જોવાની આદત છોડવી છે તો સૌ પ્રથમ તમારી અંદર તમારે કોઈ કૌશલ્ય વિકસાવું પડશે તમે જેટલું વધારે કૌશલ્ય તમારી અંદર વિકસાવશો તેટલો ફાયદો તમને થશે અને તમારે પોતાની આદત છોડી શકશો.

તમે નવી આદતો તમારી અંદર પાડો તમે તેની ઉપર તમને જે કામ પસંદ આવે છે તે કરો અને આ કામ મૂકી દો આ કામ જેવું તમે મૂકશો અને બીજી બધી વાતોમાં ધ્યાન આપશો અને નવરા નહીં પડે તે તરત જ તમારી આદત જે છે એ થોડાક સમયની અંદર છૂટી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *