મમરા ખાવાથી દૂર રહેશે આ બીમારીઓ, ક્યારેય નહીં થાય કબજિયાત

Uncategorized

સફેદ ચોખાથી તૈયાર થનારા મમરા એક વાનગી છે. તેનું સેવન ભારતમાં નાસ્તા તરીકે કરવામાં આવે છે. કેટલાક લોકોને વ્હેમ હોય છે કે તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. કેટલાક લોકો તેને જંક ફૂડ માને છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો આવો જોઇએ મમરા ખાવાથી થતા ફાયદા અંગે જાણીએ.

મજબૂત હાડકા

મહિલાઓને હંમેશા હાડકા કમજોર હોવાની ફરિયાદ રહે છે. જો તમે તેનાથી બચવા માંગો છો તો રોજ 100 ગ્રામ મમરા ખાવાનું શરૂ કરી દો તેમા વિટામન્સનો ભંડાર હોય છે. મમરામાં વિટામીન ડી, વિટામીન બી2 અને વિટામીન બી 1 ભરપૂર પ્રમાણમાં હોય છે. તે સિવાય તેમા કેલ્શ્યિમ પણ હોય છે જેથી રોજ મમરા ખાઓ છો તો તમને દાંત અને હાડકાને લગતી સમસ્યા થતી નથી.

કબજિયાતની સમસ્યા

કેટલાક લોકોને કબજિયાતની સમસ્યા રહે છે અને આ સમસ્યાને દૂર કરવા માટે તમને કોઇ વિકલ્પ મળી રહ્યો નથી તો તમે મમરા ખાય શકો છો. મમરામાં ફાયદાકારક બેક્ટેરિયાનો ભંડાર હોય છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામા મદદરૂપ સાબિત થાય છે.

બ્લડ પ્રેશ
તમને બ્લડપ્રેશરની સમસ્યા છે તો મમરા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મમરામાં સોડિયમનુ યોગ્ય પ્રમાણ હોય છે અને તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. જો તમે રોજ યોગ્ય પ્રમાણમાં મમરા ખાઓ છો તો તમને હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

પાચનક્રિયામાં સુધારો

મમરામાં ફાઇબર ફણ યોગ્ય પ્રમાણમાં હોય છે. સારી વાત એ છે કે જો 100 ગ્રામ મમરા ખાઓ છો તો 17 ગ્રામ ફાઇબરને ઇનટેક કરે છે. જે તમારી પાચન ક્રિયાને સુધારે છેસાથે જ આંતરડાને લગતી ઘણી સમસ્યાઓ માટે ફાયદાકારક છે.

એનર્જી વધારવા

100 ગ્રામ મમરામાં 90 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. કાર્બોહાઇડ્રેટ તમારા શરીરમાં એનર્જીનું વિસ્તાર કરે છે અને ડલનેસને દૂર કરે છે. જો તમે રોજ 100 ગ્રામ મમરા ખાઓ છોતો તમને ક્યારેય કમજોરીનો અનુભવ થશે નહીં. મમરા શરીરમાં એક ઇંધણની જેમ કામ કરે છે અને તે ખૂબ લાભદાયી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *