નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં અમે તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ તેમજ કોરાનાએ ફરીથી તેનો આતંક મચાવ્યો છે. મુંબઇમા કોરોના વાયરસના આંકડા ખુબજ વધી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં જ રણબીર કપૂર આલિયા ભટ્ટ,પરેશ રાવલ વિક્કી કૌશલ, કેટરિના કેફ, ગોવિંદા, ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર સહિત ઘણા કલાકારો કોરોનાથી સંક્રમિત થયા છે. એવામાં ઇન્ડસ્ટ્રીની અંદર પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટાર્સ ફેન્સને વિનંતી કરી રહ્યા છે કે, કોવિડના નિયમોનું યોગ્ય પાલન કરો. હાલમાં એક્ટ્રેસ કરીના કપૂર ખાને પણ ફેન્સને એવી અપીલ કરી છે. પરંતુ આ દરમિયાન ચર્ચાનો વિષય બની ગયું છે તેનું માસ્ક, જેની કિંમત જાણીને તમે ચોંકી ઉઠશો.
સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ રહેતી કરીના કપૂર ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફથી ફેન્સને રૂબરૂ કરાવતી રહે છે. એક્ટ્રેસે હાલમાં જ માસ્ક પહેરીને પોતાની એક તસવીર શરે કરી છે. તસવીરમાં કરીનાએ કાળા રંગનું માસ્ક પહેર્યું છે અને ફેન્સને પણ માસ્ક પહેરવા માટે કહ્યું છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, આ કોઇ પ્રોપોગેંડા નથી, કૃપા કરીને પોતાનું માસ્ક પહેરતા રહો.
અંતે વાત કરવામાં આવે તો કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે અને તેમજ તમને જણાવી દઇએ કે, તસવીરમાં કરીના કપૂરે જે કાળા રંગનું માસ્ક પહેર્યું છે તે એટલું સસ્તુ પણ નથી. માસ્ક પર સફેદ કલરનો LV સિમ્બોર પણ છે એવું કહેવામાં આવ્યું છે અને તેમજ આ માસ્ક એક સ્લિક પાઉચની સાથે મળે છે. આ બ્રાન્ડની વેબસાઇટ પર જો તમે જશો તો તમને જોવા મળશે આ માસ્કની કિંમત 355 ડોલર છે. ભારતીય કરન્સી પ્રમાણે આ માસ્કની કિંમત 25,994 રૂપિયા છે.