લગ્નની પહેલી રાત્રે આ મૂંઝવણમાં રહે છે યુવકો

GUJARAT

લગ્ન બાદ ફર્સ્ટ નાઇટને લઇને યુવતીના મનમાં અનેક પ્રકારના ડર હોય છે. પરંતુ યુવકો ફણ આ વાતોને લઇને મૂંઝવણમાં રહે છે. અરેન્જ મેરેજમાં બન્ને એક-બીજાથી અજાણ્યા રહે છે. એક બીજાને જાણવા માટે સમયની જરૂરત હોય છે. એવામાં યુવક વિચારે છે કે કોઇ ભુલના કારણે સંબંઘ ખરાબ ન આવી જાય.

કેટલાક લોકો લગ્નની આતુરતાથી રાહ જુએ છે. પરંતુ લગ્નની પહેલી રાત્રે યુવતીઓની જેમ યુવકો પણ મૂંઝવણમાં હોય છે. તે લોકો આ વાત સમજી શકતા નથી કે કઇ વાતથી તે વાત કરવાની શરૂઆત કરે.તેમજ યુવકોને માલૂમ નથી પડતું કે યુવતીઓના મનમાં તેમના માટે શુ ભાવનાઓ હશે. આ વાત યુવકોને નર્વસ કરે છે. તેમના મનની વાત જાણવા માટે જરૂરી છે કે પહેલા તેમની સાથે મિત્રતા કરે અને બાદમાં પર્સનલ રિલેશનની વાત કરે.

તમારા મનમાં શુ છે તે અંગે ધીમે ધીમે પત્ની સાથે ચર્ચા કરો. જ્યાં સુધી તમે પોતાની વાત સામે નબી મૂકો તો તમારી પત્ની તમને સમજી શકશે નહી. આમ કરવાથી બન્ને વચ્ચેની દોસ્તીની ભાવના પણ વધવા લાગશે. તે સિવાય લગ્ન બાદ પહેલી રાત બન્ને માટે યાદગાર હોય છે. આ સમયે એકબીજાને સમજો. એક બીજાનો વિશ્વાસ જીતોય તે બાદ લગ્નજીવનની શરૂઆત કરો.

Leave a Reply

Your email address will not be published.