મિત્રો આજના જમાનો ખુબજ આગાળ નિકળી ગયો છે અને જો વાત કરીયે આજના યુવાનોની તો તેમનો કોઈ જબાબ નથી તેઓ દરેક કામમા આગાળ નિકળી રહ્યા છે અને મિત્રો અમુક મામલોમા તો તેઓ એટલા આગળ નિકળી ગયા છે જે ખુબજ ચોકાવનારુ છે મિત્રો તમે પ્યાર,આકર્ષણ,મોહબ્બત જેવી ઘણી વાતો વિશે સાંભળ્યું હશે પરંતુ આજે તમને જે જણાવવા જઇ રહ્યા છે જેને સાંભળીને તમે વિશ્વાસ નહિ થાય.
મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આપણા સમાજમા લગ્ન કર્યા પછી મહિલાઓની સુદંરતામા ખુબજ નિખાર આવે છે અને તેઓ પહેલા કરતા ખુબજ સુંદર પણ લાગે છે અને મિત્રો આજ કારણ છે કે કુંવારા છોકરાઓ તેમની બાજુ ખુબજ ઝડપી આકર્ષિત થાય છે અને મિત્રો આવા કિસ્સામા જ્યારે લગ્નને ઘણો સમય થયા પછી સબંધ પહેલા જેવો નથી રહેતો જેના કારણે પતી કે પત્ની બહાર સબંધ શોધે છે.
મિત્રો ઘણીવાર જોવામાં આવ્યુ છે કે પરણીત મહિલા કુંવારી મહિલાના મુકાબલે ખુબજ વધારે આત્મવિશ્વાસી હોય છે અને જેના કારણે તેઓ પુરુષોને વધારે આકર્ષિત કરે છે અને તેમની ઇચ્છા ના હોવા છતા તેમના પ્રતિ આકર્ષણ પેદા કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે એક પરણીત મહિલા પુરુષોની સાઇકોલોજીને ખુબજ સારી રીતે તે સમજી શકે છે અને તે પુરુષોની ભાવાત્મક જરુરીયાતોની મુજબ કામ કરે છે.
મિત્રો આ જ કારણોસર કોઈપણ પરિણીત સ્ત્રીઓ પણ અન્યને ઝડપથી આકર્ષિત કરે છે પરંતુ શું તમે જાણો છો કે પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ તેમાં ઓછી નથી મિત્રો તમે ઘણીવાર અખબારો અને ટીવીમાં જોયુ હશે કેઍક્સટ્રા મેરીટલ અફેયર વિશેના સમાચાર સાંભળ્યા હશે તો મિત્રો ચાલો તમને પણ જણાવી દઈએ કે જ્યારે કુંવારી છોકરો કે છોકરી જો કોઈ પરણીત તરફ આકર્ષિત થાય છે તો તેઓએ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જ જોઇએ.
મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ પરણીત મહિલા તરફ આકર્ષિત થઇ જાવ ત્યારે તમારે કોઈ પગલુ ભરતા પહેલા 10 વાર વિચાર કરવો પડશે કેમ કે આવા સબંધનુ કોઈ ભવિષ્ય નથી હોતુ મિત્રો આવા સબંધ તમારા જીવનમા ખુબજ તકલીફો ઉભી કરી શકે છે અને જો તમે પરણીત છો તો તમારા લગ્ન જીવનમા પણ ઘણી બધી સમસ્યા આવી શકે છે મિત્રો આવા સબંધનુ કોઈ પણ રીતે એક સારુ ભવિષ્ય નથી હોતુ.
મિત્રો જો તમે આવી પ્રકારની મહિલાના પ્રેમમા પડી જાવ તો તમારે એક વાત નુ ધ્યાન રાખવાનું છે કે તેમાથી બહાર નિકળવું ખુબજ મુશ્કેલ થઇ જાય છે અને તે સિવાય તમેં ધ્યાન રાખો કે તેવા પ્રકારની મહિલા સાથે સબંધમા કોઈપણ જાતનું શારીરીક સબંધના સાપના નથી જોવાના કારણકે તેનાથી તમારો સબંધ ખુબજ મજબુત થઈ જાય છે અને પછી તેમા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમાથી બહાર નિકળી શકાતુ નથી.
મિત્રો આપણે ઘણીવાર જોયુ છે કે કોઈ છોકરો જો કોઈ નોકરી કરે છે તો તેને ત્યા નોકરી કરતી કોઈ છોકરી કે પછી કોઈ પરણીત મહિલા સાથે પ્રેમ થઇ જાય છે પરંતુ તેમને તે નથી ખબર કે તેમના દ્વારા લેવાયેલું આ પગલુ તેમને કેટલી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે અને આ સબંધમા આગળ જઈને લગ્ન કરવા માટે કોઈપણ પ્રકારનો માર્ગ રહેતો નથી.
મિત્રો તમારે કોઈપણ પરણીત મહિલા સાથે સબંધ બનાવતા પહેલા તમારા મનને ખુબજ સારી રીતે સાચવીને રાખવાનુ છે અને તે તેના પતિ અને તેના પરીવારના લોકોને છોડી ને તમારી પાસે આવી જશે તેવી આશા રાખવી વ્યર્થ છે કારણકે કોઈપણ મહિલા ગમેત્યારે તમને તેના જીવનમાથી જવાનુ કહી શકે છે.