કાજલ અગ્રવાલની બહેન છે રૂપ-રૂપનો અંબાર, કરોડપતિના ઘરની વહુના હોટ અને બોલ્ડ PHOTOS

BOLLYWOOD

કાજલની નાની બહેન નિશા અગ્રવાલે ઘણી તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં લીડ રોલ તરીકે કામ કર્યું છે અને પોતાના અભિનયથી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. મુંબઇ સ્થિત ઉદ્યોગપતિ કરણ વાલેચાને પરણ્યા પછી 29 વર્ષીય અભિનેત્રીએ ફિલ્મોમાંથી રજા લીધી અને પોતાના પરિવાર માટે સમય આપવાનું નક્કી કર્યું. ઓક્ટોબર 2017ના રોજ નિશાએ તેના બેબી ઇશાનને જન્મ આપ્યો.

કાજલ અગ્રવાલ પણ તેના ભત્રીજા પ્રત્યેની પોતાની ફરજો પૂરી કરી રહી છે.

જ્યારે પણ તેણી તેની સાથે થોડો સમય ગાળે છે, ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે તસવીરો પોસ્ટ કરે છે.

હાલમાં નિશાની કેટલીક હોટ અને બોલ્ડ તસવીરો વાયુવેગે વાયરલ થઈ રહી છે. આ પહેલા નિશા અગ્રવાલ ઇન્ડોનેશિયામાં તેના પતિ અને બાળકો સાથે રજા માણી રહી હતી. ત્યારે સતત તે ફોટો અપલોડ કરતી રહેતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *