ખાસ કરીને લોક ડાઘ-ધબ્બા વાળા કેળાને સડેલું સમજીને ફેંકી દેતા હોય છે. જ્યારે એવુ ન કરવું જોઇએ. પાકેલા કેળામાં સામાન્ય કેળાની તુલનામાં પૌષ્ટિક તત્વ પણ વધારે હોય છે. એવા કેળા કુદરતી રીતે પાકેલા હોય છે. જ્યારે ધબ્બા રહિત કેળા કેમિકલથી પકવવામાં આવે છે. જેને ખાવા ન જોઇએ. અંહી અમે તમને જણાવીશું કે ડાઘ-ધબ્બા વાળા કેળા ખાવાના શુ ફાયદા છે સાથે જ આવા કેળા ખાવાથી કઇ કઇ બીમારીઓથી છૂટકારો મળે છે.
કેન્સરથી લડવાની ક્ષમતા
આવા કેળામાં કેન્સરથી લડવાની ક્ષમતા હોય છે કારણઇકે વધારે પાકેલા કેળામાં ટ્યૂમરથી લડવાની તાકાત હોય છે આવા કેળાનું સેવન કરવાથી શરીરને કેન્સરથી બચાવી રાખાવાનું કામ કરે છે.. એક રિસર્ચમાં માલૂમ પડે છે કે આવા કેળામાં કેન્સરથી લડવાની તાકાત અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ગુણ વધી જાય છે આવા કેળાનું સેવન કરવાથી એન્ટીઓક્સીડેન્ટ્સનું પ્રમાણ અને વાઇટ બ્લઉ સેલ્સ વધવાની ક્ષમતામાં વધારે થાય છે.
પાચન તંત્ર રહે છે સ્વસ્થ
ડાઘ પડેલા કેળામાં ફાઇબર વધારે પ્રમાણમાં રહેલા છે. તેનું સેવન તમારા પાચન તંત્રને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.
વજન વધારવામાં મદદરૂપ
વધારે પાકેલા કેળાથી સેવન શરીરને ઘણા પૌષ્ટિક તત્વ પ્રાપ્ત થયા છે તેમા વિટામી બી1, બી 2 અને પોટેશિયમ પણ સામલે હોય છે. પાતળા લોકોએ રોજ ડાઘ વાળા કેલાનો ઉપયોગ રોજ કરવો જોઇ આમ કરવાથી વજન વધી જાય છે.
બ્લડ પ્રેશર થાય છે કંટ્રોલ
કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધારે સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછુ હોય છે. જે કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. એટલું જ નહીં. રોજ કેળા ખાવાથી શરીરમાં પાણીની ઉણપ પણ થતી નથી.
ચાંદાની સમસ્યાથી છૂટકારો
કેળા મુલાયમ ફળ હોય છે. જેથી તે અલ્સરની બીમારી માટે લાભાદાયી હોય શકે છે. કારણકે ચાંદા થવા પર ખાવાની કેટલીક વસ્તુઓથી દૂર રહેવું જોઇએ.
તનાવ ઓછો કરે છે કેળા
પીરિયડ્સ દરમિયાન જ્યારે મૂડ ખરાબ હોય કે તનાવ જેવું લાગે છે કેળા ખાવાથી સારુ પરિણામ મળી શકે છે. કેવા ખાવાથી બ્લડ શુગરનું લેવલ સારુ રહે છે અને તેમા વિટામીન બી હોવાના કારણે તમે રિલેક્સ ફીલ કરશો અને તમારો મૂડ પણ સારો રહેશે.