જો તમે ગર્ભવતી છો અને આવામાં તમે વ્રતના ઉપવાસ રાખવા માંગો છો તો, આ ટિપ્સ જરૂર ફોલો કરો….

Uncategorized

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં અમે તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ તેમજ આ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓએ બટાટા, ખીર, સાબુદાણા, પકોડા જેવા વિશિષ્ટ નવરાત્રીના આહારને ટાળવો જોઈએ, કારણ કે આ ખોરાકને ભારે માનવામાં આવે છે અને તેની સાથે જ અહીંયા કહેવામાં આવ્યું છે તેમજ આ જટિલતા પણ ઉત્પન્ન કરી શકે છે અને તેમજ ઘણી સ્ત્રીઓ ઉપવાસ દરમિયાન મીઠું ખાતી નથી, જેનાથી તેમના શરીરમાં નબળાઇ આવી શકે છે.

ત્યારબાદ અહીંયા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સગર્ભા સ્ત્રીઓએ પાણી વિના કદી ઉપવાસ ન કરવા જોઈએ અને તેમજ તમે યાદ રાખો કે તમારા પેટમાં બીજો એક જીવ ઉછરી રહ્યો છે અને જણાવ્યું છે કે જેને પાણી પીવા માટે ફક્ત તમારા પર જ આધારિત રહેવુ પડે છે કે તેથી જ આ ઉપવાસ દરમિયાન પાણી જરૂર પીવું જોઈએ.

તેની સાથે જ આ ઉપવાસ કરતા સમયે તમે તમારા વિચારને જ ન અનુસરરવા જોઈએ અને એ વિશે ડોક્ટરની પણ સલાહ લો. જો ડોક્ટરને લાગે કે ઉપવાસ રાખીને તમને અને તમારા બાળકને કોઈ તકલીફ થશે નહીં, તો તેઓ હા કહેશે નહીં તો તમારે તેમના નિર્ણયનો આદર કરવો પડશે અને તમારા સ્વાસ્થ્યનું તમારે જ ધ્યાન રાખવું પડશે.

કોઈ પણ સંજોગોમાં તમારા શરીરને તકલીફ ન આપો. જ્યારે તમે ગર્ભવતી હો, ત્યારે તમારે અને તમારા બાળકને એર્જાની જરૂર હોય છે. આ દરમિયાન તાજા ફળો અને ઉપવાસ દરમિયાન જરૂરી એવી વસ્તુઓ ખાવાનું રાખો જેથી તમારા શરીરમાં થાક દૂર થાય અને એનર્જી રહે.

કેટલીક મહિલાઓ લાંબા સમય સુધી ઉપવાસ રાખે છે. આમ કરવાથી શરીરમાં નબળાઇ, એસિડિટી, માથાનો દુખાવો અને લોહીની ઉણપ આવે છે.

ઘણી મહિલાઓ ઉપવાસ સમયે એકદમ મીઠું છોડી દે છે, પરંતુ જો તમે ગર્ભવતી હો તો મીઠું ખાવાનું છોડશો નહીં. મીઠું ન ખાવાથી બીપી લો થવાની સંભાવના રહે છે અને અન્ય સમસ્યાઓ પણ ઉભી થાય છે અને તેમજ આ શરીરના સંકેતોને ક્યારેય અવગણશો નહીં. જો તમને ઉંઘ કે નબળાઇ લાગે છે, તો તરત જ તમારા શરીરની વાત સાંભળો એવું અહીંયા કહેવામાં આવ્યું છે.

તેમજ અહીંયા અંતમાં જણાવ્યું છે કે આ વ્રત રાખતા સમયે માત્ર નક્કર પદાર્થો પર જ આધાર રાખશો નહીં પણ પ્રવાહી પણ લો. છાશ, તાજો રસ, દૂધ અને વધુ પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published.