જો તમારે સુખમય જીવન જીવવું છે તો આજમાવી લો આ 10 ઉપાય, ઘણો ફરક જોવા મળશે…..

social

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં અમે તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ તેમજ સુખમય જીવન જીવવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા રહેતા હોઈએ છીએ અને તેમજ અલબત્ત, સારાં કર્મો આપણને આમાં ખૂબ ફાયદો કરાવે છે પણ ઘણી વાર એવું બનતું હોય છે કે સારાં કર્મો કર્યા પછી પણ અમુક મુશ્કેલી જીવનમાં આવતી રહેતી હોય છે જેની આપણે પણ ખબર હશે અને તેમજ આ મુશ્કેલી આપણને તકલીફ અને પીડા આપે છે કહેવામાં આવ્યું છે તેમજ આવા વિચાર આવે કે સારાં કર્મો કરવામાં એવી તો શું ચૂક આવી હશે અને તેમજ કે મહેનત કરવામાં એવી તો શું ચૂક આવી હશે કે આ તકલીફનો સામનો કરવો પડે છે.

તેમજ અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધામાંથી અમુક ઉપાય તમને ઉગારી શકે છે અને તેની સાથે જ આપણા વડીલો ઘણીવાર અમુક વસ્તુ કરે ત્યારે આપણે બોલીએ છીએ કે આવી રીતે સિદ્ધિ મળે ખરી એવું પણ કહેવાય છે તો ખરેખર જવાબ એ છે કે આવી રીતે સિદ્ધિ મળી જ શકે છે પણ જેમ કે તમે બહાર સારા કામે જતાં હોય ત્યારે તમને તમારી માતા ગળ્યું દહીં ચટાડતાં હોય છે, આને શુકન કહેવાય છે. કહેવાય છે કે ગળ્યું દહીં ખાવાથી કામ તરત પતી જાય છે અને તેની સાથે સાથે જ આવા અનેક બીજા પણ ટુચકા છે જેને અપનાવવાથી ધનપ્રાપ્તિ થાય છે અને સુખમય જીવન જાય છે, સ્વાસ્થ્ય સારું રહે છે અને બીજી પણ તકલીફમાંથી મુક્તિ મળે છે અને તમને ઘણો ફરક મળશે.

ક્યારેય પથારી ઉપર બેસીને મતલબ કે બેડ ઉપર બેસીને ભોજન ન કરવું. આમ કરવાથી ઘરમાં અશાંતિ વ્યાપે છે અને ઘરના સભ્યો ઉપર દેવું ચઢી જાય છે. માટે હંમેશાં નીચે બેસીને કેે ડાઈનિંગ ટેબલ ઉપર બેસીને જ ભોજન કરવું જોઈએ.

રાત્રિના સમયે સૂતા પહેલાં હંમેશાં રસોડામાં પાણીની એક ડોલ મૂકીને જ સૂવો. આમ કરવાથી જો તમારા ઉપર દેવું ચઢી ગયું હશે તો તે દૂર થશે અને પૈસાની તકલીફમાંથી પણ મુક્તિ મળશે.

મહિનામાં એક વાર ઘરમાં સાકરવાળી ખીર બનાવવી જ જોઈએ અને આ ખીરને બધા સભ્યોએ મળીને ખાવી. આમ કરવાથી પૈસાની તંગી દૂર થશે. ગરીબી તમારી સાથે નહીં રહે અને તમારી ઉપર સતત માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.

કોઈપણ ફળ ખાઈને તેની છાલ ક્યારેય કચરાપેટીમાં ન ફેંકવી. તેને કચરાપેટીમાં ફેંકવાને બદલે ઘરની બહાર જઈને કોઈ પશુ ખાઈ શકે તે રીતે ફેંકો. આમ કરવાથી ધનલાભ થશે. જો ઘરમાં કોઈ વારંવાર બીમાર પડી જતું તો તે પણ નહીં થાય અને ઘરના દરેક સભ્યો સાજા-નરવા રહેશે.

આપણે રોજ ઘરમાં પૂજાસ્થાને દીવો કે આરતી કરતાં હોઈએ છીએ. પૂજામાં મૂકેલો દીવો કે પાણિયારે પ્રગટાવેલો દીવો ક્યારેય ફૂંક મારીને ન હોલવવો. આમ કરવાથી કોઈ માઠા સમાચાર આવી શકે છે. ઘરના સભ્યોને તકલીફ પડી શકે છે. ઘરમાં પૂજાનું મંદિર હંમેશાં ઈશાન ખૂણામાં જ રાખો અને પૂજાની વસ્તુઓ, અગરબત્તી વગેરે દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવું.

જો જીવનમાં ઘણી મહેનત કરવા છતાં પ્રગતિ ન થતી હોય તો રાત્રે સૂતાં પહેલાં બાથરૂમમાં ડોલમાં પાણી ભરીને રાખવું. આમ કરવાથી તમારી પ્રગતિના માર્ગ આપોઆપ ખૂલવા લાગશે.

સૂર્યાસ્ત સમયે કોઈને પણ દૂધ, દહીં કે ડુંગળી ન આપવી. આમ કરવાથી ઘરના સુખમાં ઘટાડો થાય છે અને સમૃદ્ધિનો નાશ થાય છે. માટે સૂર્યાસ્ત સમયે મહેમાન આવ્યું હોય તો પણ ચા બનાવવાને બદલે શરબત બનાવો અથવા સૂર્યાસ્ત થાય તેની રાહ જુઓ.

એવું માણવામાં આવી રહ્યું છે ત્યારે આ ઘરના મુખ્ય દરવાજાની સામે કચરાપેટી ન રાખવી. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે અને પડોશી સાથે દુશ્મની પણ થાય છે.

રોજ સવારે ઘરમાં ફિલ્મીગીતો મૂકવાને બદલે ભજન કે મંત્ર-સ્તુતિ મૂકવાં અને ઘરમાં હંમેશા વાતાવરણ શાંત જ રાખવું અને આવું કરવાથી તમારા પરિવાર પર ક્યારેય કોઈ સંકટ નહીં આવે. ભગવાનની કૃપા હંમેશાં તમારા અને તમારા પરિવાર ઉપર બનેલી રહેશે.

તેમજ ઘણીવાર રોજે સવારે તુલસીક્યારે પાણી ચડાવવાથી ઘરના સભ્યોમાં લાગણી-ભાવના બની રહેશે અને તેની સાથે જ આટલી વસ્તુઓનું ધ્યાન રાખવાથી તમે હંમેશાં સુખી રહેશો અને ત્યારબાદ પ્રગતિ જોવા મળશે અને તેમજ લક્ષ્મીજીની કૃપા થશે અને ક્યારેય ધનમાં નુકસાની નહીં આવે.

Leave a Reply

Your email address will not be published.