જો રાત્રે પત્ની સાથે મજા માણતા સમયે અપનાવશો આ 4 ટિપ્સ, તો પડી જશે મોજે મોજ

GUJARAT

પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેક મીઠાશ તો ક્યારેક ખટાશ પેદા થઈ જતી હોય છે. પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ જળવાઈ રહે તે માટે રોમાન્સ એક જરૂરી પાસું બની રહે છે. લગ્ન કર્યાના થોડા વર્ષ સુધી કપલ રોમાન્સ ને લઈને ખૂબ જ ઉત્સાહી હોય છે.

પણ ધીમે-ધીમે ઘણા બધા લોકોને માટે રોમાન્સ બોરિંગ બની જતું હોય છે. આ કંટાળો લગ્નજીવનની મજા મારી નાખે છે. જો તમે તમારી રોમાન્સ લાઇફને એક રોમાંચક મુકામે લઈ જવા માગતા હો તો આ ઉપાયો અજમાવવા રહ્યા.

એકબીજાને સાથ આપતાં રહો

રોમાન્સ ને લઈને પુરુષોમાં મહિલાઓ કરતાં વધારે જિજ્ઞાસા રહેતી હોય છે. પુરુષ ગમે ત્યાં અને ગમે ત્યારે રોમાન્સ માટે તૈયાર થઈ જતો હોય છે પરંતુ મહિલાઓનો વિચાર આ કરતાં અલગ હોય છે એટલે કે મહિલાઓ ગમે ત્યારે રોમાન્સ માટે તૈયાર હોતી નથી.

જો તમારો પાર્ટનર ફિ_ઝિકલ રિ_લેશન રાખવા માગતો હોય અને તમારો મૂડ રોમાન્સ માટેનો ન હોય તોપણ તેને પૂરતો સહયોગ આપો. જો તમે હળવાશથી અને પ્રેમભર્યા હળવા ચુંબનથી શરૂઆત કરશો તો રોમાન્સ આપોઆપ શરૂ થઈ જશે. બસ, તમારે તમારા સાથીને સાથ આપવાની જરૂર છે.

એક્સપ્રેશન
રોમાન્સ કરતી વખતે તમારે તમારાં એક્સપ્રેશન છુપાવવાં જોઈએ નહીં. તમારા સાચાં એક્સપ્રેશનથી તમારો પાર્ટનર ખૂબ જ ખુશ થશે અને તમે પણ તેનાં એક્સપ્રેશનથી રોમાંચિત થઈ ઊઠશો. રોમાન્સ ની શરૂઆતમાં પાર્ટનરના થતા સિસકારાનાં એક્સપ્રેશન જોઈને તમારામાં એક અજીબ પ્રકારની ઉત્તેજના વ્યાપશે, જે તમને રોમાન્સ ની એક નવી જ દુનિયામાં લઈ જશે.

વેરાઇટી
જેવી રીતે રોજબરોજની જિંદગીમાં વેરાઇટીની જરૂરિયાત રહે છે, તેવી જ રીતે રોમાન્સ માં પણ કંઈક નવું ઉમેરાતું રહેવું જોઈએ. જો તમારો પાર્ટનર કોઈ નવી પોઝિશનમાં રોમાન્સ કરવાની ઇચ્છા રાખે તો તમારે તુરંત હા પાડી દેવી જોઈએ. રોમાન્સ દરમિયાન શક્ય હોય તો બેડની સામે એક મોટો અરીસો મૂકી શકાય જેથી અન્ય પોઝિશનમાં તમે તમારા પાર્ટનરને માણી રહેલા હાવભાવને જોવાનો લુત્ફ ઉઠાવી શકાય.

રોમાન્સ ફેન્ટસી
જો તમે રોમાન્સ ને બે ગણા ઉત્સાહથી એન્જોય કરવા માગતા હો તો તમારા પાર્ટનરને રોમાન્સ ફેન્ટસી વિશે જરૂરથી બતાવો. પોતાના સાથીને આકર્ષિત કરવા માટે તેની રોમાન્સ ફેન્ટસીને પૂરી કરવામાં તેને સહયોગ આપો. સ્ત્રીઓએ તે ન ભૂલવું જોઈએ કે પુરુષોની સૌથી વધુ રુચિ રોમાન્સ પ્રત્યે હોય છે. સ્ત્રીઓએ પણ બેજિજક પુરુષો સાથે રોમાન્સ ફેન્ટસી શેર કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *