જીજાજીએ નાની સાળીને હોટેલમાં બોયફ્રેન્ડ સાથે જોઈ લીધી,તો સાળી બોલી જીજાજી તમને હું મજા કરાવી દઈશ પણ તમે ઘરે કઈ ના કેહતા

GUJARAT

ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. બપોરના ધમધખતા તાપમાં ખેતરેથી થાકીને આવેલ કરસન ઘર નજીક આવેલ આંબા નીચે ખાટલો ઢાળીને બેસ્યો. આંબાની શીતળ છાયમાં બે ઘડી તે ભૂલી ગયો કે ખાવા આવ્યો છે. સુમીએ બૂમ ના મારી હોત તો તે ઊંઘી જ જતો.

‘કહુ સુ, ઝટ જમી લ્યો, ભાણું કાઢયું સે. પાસુ ખેતરે જાવાનું સે.આજ બે ખેતરે નિંદવાનું સે આ જબ્બર તાપમાં.સાંજ પડયે સુટ્ટાં આલે તઇ સાંજે કાક ઠંડક લાગહી.’

‘ હા…હો.’.બોલતો કરસન ઊભો થયો ને આગલા શર્ટના ખિસ્સામાંથી પૈસા ધીરેથી કાઢી પેન્ટના પાછલાં ખિસ્સે મૂકી જમવા ઘરમાં ગયો.દોડતી દોડતી બાર વર્ષની દીકરી બાજુમાં બેસી પણ તેનું ધ્યાન જમવામાં જ હતું.

‘બાપુ, આ આંગણે આમ્બો સે ઇમાં કેરીઓ કાંનથ આવતી.બધાના આમ્બે તો ચેટલી કેરીઓ આવે સે..?’

‘ અલી ઓ લખમી, તન ખબર સે પેલ્લા એ જ આમબે ચેટલિય કેરીઓ આવતી તે વેસવા જાઈ ત્યારે બહુ રૂપિયા ભેગા થાતા.આ તારી મા ભેળા લગન થીયા ન્યારથી કેરીઓ નથી ભાળી. હવ…એ ય કામનો નથી રીયો…નક્કામો.’

તરત સુમી બોલી, ‘એ લખમી તું જા સૂપસાપ થાળી મેલ ને ખેતરે હેન્ડ. ને આમબે કેરીઓ નથ ઈમાં મારો હું વાંઈક સે,કોક દિ આવસે ન્યારે જોજો લખમીના બાપુ તમી.’ હસતી તે ફટાફટ વાસણો ઉટકીને ખેતર જવા રસ્તે વળી.

કરસન ને સુમી બંનેના લગ્ન જીવનનાં પાંચ વર્ષે ફળશ્રુતિ રૂપે લક્ષ્મી અવતરી હતી. સુમીની લાડકી પણ કરસન ને તેની મા ને પુત્રની ઘેલછા હતી. પોતાનો વંશ આગળ વધારનાર દીકરો હોય તો જ જીવન સુધરે એવી દ્રઢ માન્યતા એમની. એટલે લક્ષ્મી પર વહાલનું વાદળ ઓછું વરસતું. કરસનના બાપુ જમીનદાર હતા.તેમના મૃત્યુ પછી મળેલ અડધી જમીન કરસન એ તેની આંકડો રમવાની ટેવમાં ગુમાવી દીધી.તે રાત્રે છુપાઈને આંકડો રમવા જતો. લગન વખતે પૈસાની કોઈ જ ખોટ નહોતી એટલે સુમી એ પણ ઘર સુંદર ઘરવખરીથી સજાવેલું. ને કરસન ને કઈ કહ્યું નહિ. પણ હવે ઘરમાં બસ જીવન જરૂરિયાત જેટલી જ વસ્તુઓ ને એક ખેતર બચ્યું હતું. વૃદ્ધ મા ને દીકરો વહાલો એટલે દાગીના કાઢીને આપતી, એમ ને એમ સુમી ને મા બન્નેના દાગીના વેચાય ચૂક્યા હતા. છતાં કરસન હજુ ધરાયો ન્હોતો. સુમી પાસે ખેતરેથી આવી રૂપિયા માંગે ને સુમી રૂપિયા હોય એટલે આપી પણ દે. કરસન ને રૂપિયા મળે એટલે ભાથીજીના મંદિર પાછળ આવેલ ઓટલે રોજ રાત્રે બેઠક જામતી ત્યાં જઈ રૂપિયા હારવાની તેને મન એક અલગ મજા હતી.રૂપિયા ના મળે ત્યારે ઘરમાં સર્જાતી મહાભારત નિહાળી લક્ષ્મી ને વૃદ્ધ માજી બન્ને અકળાતા. દીકરી નાની હતી છતાં બધું સમજતી. રૂપિયા ના મળે ત્યારે મારઝૂડ કરીને પણ કરસન તેનો હિસ્સો મેળવીને જ જંપતો.

મોડી રાતે આવે ત્યારે સુમી તેની રાહમાં જાગતી હોય. આવીને પ્રેમથી વાતો કરી સુમી ને પોતાની કરી લેવામાં કરસન માહેર હતો. એ જ પ્રેમ થકી તે ફરી ગર્ભવતી બની. કરસને તેને વચન આપ્યા પ્રમાણે રમવા જવા પર પ્રતિબંધ મુકાયો હતો. સુમી ને વિશ્વાસ હતો કે બહુ જલદી ફરી પાછું ઘર હર્યુંભર્યું બનશે.પણ તેનો વિશ્વાસ વેરવિખેર થયો જ્યારે ફરી સુમીના ઘરે દીકરી અવતરી.દદીકરો ‘ન જનમ્યાની લ્હાય હવે વધુ ગુસ્સાભર્યા વર્તનમાં પરિવતત થઈ. ખેતરમાં પણ ભાગ્યે જ તે કામ કરવા જતો.બે દીકરીઓ, વૃદ્ધ સાસુ, ઘરખર્ચ, સામાજિક સઘળી સમસ્યાઓ સુમી એકલા હાથે સાચવતી.

એક રાત્રે કરસને ફરી પૈસા માંગ્યા ત્યારે સુમી એ ચોખ્ખી ના ભણી.

‘ રાંધીને ખવડાવું સુ…જેમ તેમ કરીને ને તમિ આમ બે દીકરીના બાપ થઈ ચેટલ્યા રૂપિયા ઉદાડશો મારી કને કાઈ ઝાડ નથ રૂપિયાનું, તમને હરમ નથ આવતી આમ ખાટલે બેસી મારી મજૂરીના રૂપિયા….. ઉડાડતા જાવ કાઈ નથી હવે જે કરો ઈ….’

કરસન એ સુમિની પેટીમાં પાંચસો રૂપિયા જોયા હતા ને આમ સુમી એ છતે પૈસે ના કહી એટલે કરસન નો જ્વાળામુખી ભભક્યો.

‘એક વારહ તો દેવાતો નથ ને પાસી આમ સોરીઓ જણીને માર આગળ સામુ બોલ સે,… સાલ્લી….’

ગુસ્સામાં ન બોલવાની અનેક ગાળો બોલી તેણે ખિસ્સામાં રહેલ દારૂની બોટલ ગટગટાવી ને એ જ નશામાં ચૂલે મુકેલ ગરમ તપેલી સીધી સુમી પર રેડી.સુમી ખસવા ગઈ એટલે ગરમ પાણી પગ પર પડયું. બાજુમાં રહેલ કેરોસીન પણ તેણે સુમી પર છાંટવા માંડયું..તેને સળગાવવા પ્રયત્ન કયોે. આખું ગામ ભેગું થયું.બિચારી સુમી પગે દાઝી ને ઉપરથી પગે ખાટલો વાગ્યો. તાત્કાલિક હોસ્પિટલ જવું પડયું. ડોકટરે સંપૂર્ણ આરામની સલાહ આપી સાથે ત્રણ દિવસે તેને રજા અપાઈ.

સુમી એ કરસન ને ધમકી આપી કે હવે ઘરમાં આવશે તો તે તેને જેલમાં મોકલશે એટલે થોડો સમય તે સુમીથી દૂર જ રહ્યો.ઘરની હાલત વધુ કફોડી થઈ. સુમી ખેતરે કામ કરવા જઈ શકે તેવી હાલત નહોતી. છતાં કરસન ને કોઈ જ અસર થઈ નહિ.તે વધુ દારૂ પીવા લાગ્યો. લથડતાં લથડતાં રોજ ઘરે આવી થોડી બૂમો પાડી બહાર ઢાળેલ ખાટલે સૂઈ રહેતો. હોસ્પિટલ ની સારવારનો ખર્ચ, ઉપરથી ઘરમાં હવે કઈ બચ્યું ન્હોતું. લક્ષ્મી બે ટંક રોટલા ખવડાવે પણ ઘરખર્ચ નું શું? સુમી ને ચિંતા થવા લાગી.નાનકી હજુ ત્રણ વર્ષની હતી તેને મૂકીને પણ એક સમયે નિકળાય પણ પગનું શું! એ આખી રાત ઊંઘી નહોતી શકતી.

સાસુમા ચૂપચાપ સઘળું જોયા કરતા ,બે શબ્દ પણ દીકરાને કહેવા હજુ તે તૈયાર નહોતા.

‘તારી કૂખે સોરો આયો હોત આજ મારે આવા દહાડા ના હોત. લીલાલેર હોત. નક્કામી બે સોરીઓ જણી પાસી ખાટલે હુંય રેસે!’

કડવા વેણ સુમી લાચાર નજરોએ જોઈ રહેતી. વારંવાર આંખો આગળ ચોમાસુ બેસતું. પણ શું કરવું એ પ્રશ્ન હજુ ઊભો હતો.

‘ કરસન , કહું સુ, હવ હુધરી જા,આ બે સોરીઓ ને મા ને બે ટંક ખાવા હુ કરશું ?’ તે બૂમો પાડતી પણ કરસન સાંભળતો નહોતો. લક્ષ્મી બાપુથી સંતાઈ નિહાળે જવાના બહાના હેઠળ આજુબાજુના ઘરોમાં કામ કરવા જતી. કોઈને ત્યાં પાણી ભરવાનું,કોઈને ત્યાં વાસણ સાફ કરવા તો કોઈ ને ત્યાં કુવાએથી કપડાં ધોેઈ લાવવા જેવા કામ કરી થોડા રૂપિયા લાવતી.

તેવામાં સાસુનું અચાનક મરણ થયું. તેમની મરણોત્તર ક્રિયા માટે જરૂરી પૈસા ભેગા કરવા હવે ખેતર વેચવું પડે એમ હતું. સુમી એ ગામના ખેતર ગિરવી મૂકતા વસંત ને લક્ષ્મીને કહી ને બોલાવડાવ્યો. વસંતે જરૂરી રૂપિયા આપી દીધા પણ આ વાત કરસન ને હજુ ખબર નહોતી.પોતાનું એકનું એક ખેતર પોતાની ઈચ્છા વિના,જાણ બહાર વેચાયું તેની જાણ તેને બહુ મોડી થઈ. વસંત એ જ્યારે કરસનનું ખેતર પોતાનું થયાની જાણ ગામમાં કરી ત્યારે તે બરાબરનો ગુસ્સે થયો.

‘કરસન,આજ તારે ઘરે પૈસા આવ્યાં સે, તે હવ અમારી ઉધારી સુકવજે પછી જ નવી બોટલ ને નવી રમત હો ‘

મિત્રો દ્વારા બોલાયેલ શબ્દો તેને પોતાનું અપમાન લાગ્યા.તેને વધુ શૂરાતન ચડયું. ઘરે જઈ ખાટલે સૂતેલ સુમી ને ધાક બેસાડવા ફરી તે અડયો આખું ઘર ફંફોસ્યું પણ ક્યાંય તેને રૂપિયા ના મળ્યા. તેણે ગુસ્સામાં ફરી સુમીને ગાલે એક તમાચો માર્યો. ખાટલેથી જોર કરી નીચે ઉતારી. સુમી લથડી પડી.

ત્યાં જ લક્ષ્મી દોડતી આવી રાક્ષસ સમાન બાપનો હાથ પકડી લીધે.

‘બાપુ….શબ્દ બોલતા ય મુને હરમ આવે સે,પણ બાપુ આ સેલ્લી વાર હો તમે મારી મા ને હાથ લગાડયો. હવ જો માર હો તો મુજવ સુ પોલીસ ટેશન…’

‘તે હું તારી ધમકીથી મુ બીઈ જહી એમ… હાહરી….સોરી જાત થઈ મુને મરદ ને…..જા સાલ્લી નઈ તર તનેય તારી આ લંગડી ઘોડી ,મા ની જેમ… બાળી મુકહી. સોરો હોત તો રૂપિયા લાવતો, બાપને આલતો ..તમી તો હાપનો ભારો સે….જે ઓછો થયો ઇ….’

લક્ષ્મી દોડતી ગઈ પાણિયારે દીવો કરી બાજુમાં મુકેલ ખાલી બેડામાંથી ખેતર વેચીને મળેલ પૈસાની પોટલી કાઢી લાવી.નોટ ના બંડલ કરસન ના મો પર માર્યા.

સુમી જેમ તેમ ઊભી થઈ , ‘ છોરી આને કા આલે હે રૂપિયા….?’ ‘મા, એ લાલચુ કૂતરો સે, રૂપિયાનો ભૂખો..તું ઊભી થા હાલ નાનકી ને લઈ મારી ભેગા… અને ઓ રાક્ષસ , લે આ તાર રૂપિયા, મુ તમારા આમ્બાની જેવી નક્કામી નથી ! સોરો જ કમાઈ હકે નઈ,હું ય તે…મારી મા નો વારસ.. કલમી આંબો બનહી!’

મા ને બેન સાથે તે નીકળી પડી કલમી આંબો બનવા!

Leave a Reply

Your email address will not be published.