જાણો મહિલાઓને કયા દિવસે આવે છે સેક્સ માણવાની મજા

GUJARAT

આજકાલ સમાગમ ઉપર યુવાનો ખુબજ ધ્યાન આપી રહ્યા છે, હાલના સમયમાં પણ ઘણા લોકો સમાગમ માટે પણ કામના ભારણના લીધે સમય નથી આપી શકતા ત્યારે આજે અમે એક અવનવો લેખ ખાસ તમારા માટે લઈને આવ્યા છે જે વાંચીને તમે મન પ્રફુલ્લિત કરી શકશો

તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓને ક્યા દિવસે સેક્સ માણવુ વધારે ગમે છે અને કયા દિવસે પ્રેગનન્ટ રહી શકાય છે. જો કે આ સર્વેમાં અનેક ઘણી માહિતી ખૂબ જ ચોંકાવનારી જાણવા મળી છે.

આ સર્વે અનુસાર મહિલાઓ પીરિયડ્સ પૂર્ણ થવાના પ્રથમ દિવસે તેમને વધારે સેક્સની મજા માણવી ગમે છે, જે 12થી 14 દિવસ દરમિયાન ચરમસીમા પર હોય છે. આ સિવાય 13માં અને 14માં દિવસે મહિલાઓ પોતાને સૌથી વધુ સેક્સી અનુભવે છે અને સેક્સ માણવામાં રસ દાખવે છે.

તમને જણાવી દઇએ કે, માસિકચક્રના 15માં અને 16માં દિવસે મહિલાઓ સૌથી વધુ ખુશ હોય છે. આમ, જો મહિલાઓ પ્રિયડ્સના એક અઠવાડિયા પછી સેક્સ માણે તો તેમને પ્રેગનન્સી રહેવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. આ સર્વેમાં 47 લાખ મહિલાઓનો સેક્સ મૂડની વિગતો પૂછી હતી જેમાં ઉપર મુજબના જવાબો જાણવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *