હું મારી ગર્લફ્રેન્ડને જોડ જવાનો છું તો મારે કયું કોન્ડમ લેવું જેનાથી મને અને તેને બંનેને મજા આવે.

Uncategorized

પ્રશ્ન. અત્યાર સુધીમાં મેં દસેક છોકરીઓ સાથે સંબંધ બાંધેલા હશે હવે મારો પોપટ વધુ સમય ઊભો રહી શકતો નથી મારે શું કરવું જોઈએ?

જવાબ : તમે કહો છો કે અત્યાર સુધીમાં તમે દસેક છોકરી સાથે સંબંધ બાંધેલા હશે અને હવે તમારો પોપટ વધુ સમય ઊભો રહી શકતો નથી તો તમારે શું કરવું જોઈએ

તો તમે સૌ પ્રથમ તો કરવા માટે એક કામ કરો કે અત્યાર સુધીમાં તમે દસેક છોકરી સાથે સંબંધ બાંધેલા જ હોય તો તે ખૂબ જ મોટી વાત કહી શકાય કારણ કે તમારી જિંદગી મને લાગે છે કે તમે એ જ કર્યું હશે પરંતુ આવું કરવું આપણા સમાજમાં કંઈ પણ રીતે યોગ્ય નથી પરંતુ હવે તમે કરી લીધું છે તો કોઈ સમસ્યા નથી તમને કોઈ વાયરસ પણ લાગેલો હોય શકે તમને કોઈ ફ્લુ પણ થયેલો હોઈ શકે તમને ગમે તે થયેલું હોઈ શકે તમારે સૌ પ્રથમ તો ડૉક્ટરને સજેસ્ટ કરવાની જરૂર છે અને ડોક્ટર ને બતાવવાની જરૂર છે અને સૌ પ્રથમ તો તમારે રિપોર્ટ અને ચેકઅપ કરવાની જરૂર છે

તમે કહો છો કે પોપટ વધુ સમય ઊભો રહી શકતો તો હું તમને બીવડાવતો નથી ડરાવતો નથી પરંતુ એ પણ એક કારણ હોઈ શકે છે બીજું કારણ એ પણ હોઈ શકે છે કે તમે આટલા બધા સાથે સંબંધ બાંધેલો છે તો બની શકે કે ત્યારબાદ હવે તમારો પોપટ જે છે તે એટલો સક્ષમ ન હોય કે બધું કરી શકે અને તમારી ઉંમર પણ તમે લખેલી નથી જેથી હું તમને વધારે આમાં કોઈ સલાહ આપી શકું તેમ નથી પરંતુ તમે ડોક્ટરને સજેસ્ટ કરો તે તમને જરૂરથી કોઈ સારી સલાહ આપશે.

પ્રશ્ન. આવતીકાલે હું મારી ગર્લફ્રેન્ડને ઠોકવા માટે જવાનો છું તો મારે કયું કોન્ડમ લેવું જેનાથી મને અને તેને બંનેને મજા આવે.

જવાબ : પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવતીકાલે તમારી ગર્લફ્રેન્ડ ને ઠોકવા માટે જવાના છો તો તમારે કયું કોન્ડમ લેવું જેનાથી તમને બંનેને મજા આવશે તો માર્કેટની અંદર તમે જુઓ છો તો ઘણા બધા પ્રકારના મળે છે જેમાંથી ઘણા બધા પ્રકારના ફ્લેવર સાથેના કોન્ડમ તમે લઈ શકો છો ઘણા બધા ફ્લેવર્સ છે તમે નેટ ઉપર સર્ચ મારશો તો તમને મળશે

પરંતુ હાલના સમયમાં ઘણા બધા પ્રકારો જે છે તે પણ આવી ગયા છે જેમ કે તમે ડોટ વાળા જોઈ શકો છો તમે સાદા જોઈ શકો છો તમે ઓલરેડી એવા પ્રવાહીવાળા જોઈ શકો છો કે જે તમે પહેરો છો તો તમારી શક્તિઓ જે હોય છે તે વધી જતી હોય છે તમે તમારું ઓલરેડી નેચરલી તમારું પોપટ નાનું છે તો તે મોટું થઈ જાય તેવા પણ તમે જોઈ શકો છો

તો તમને હવે જે યોગ્ય લાગે છે તો તમે લઈ શકો છો ઘણી બધી વખત એવું થતું હોય છે કે સામેવાળી વ્યક્તિ હોય છે તેને ડોટ વાળા ગમતા નથી ઘણા બધા એવા હોય છે તો તમે તેની માટે સાદા પણ લઈ જઈ શકો છો થીન આવે છે તે પણ લઈ જઈ શકો છો અને ઘણી બધી કંપનીઓ જેની વિશે હું અહીંયા વાત કરવા નથી માંગતો કારણ કે મારે કોઈનું પ્રમોશન કરવું નથી.

તે પણ તમે લઈ જઈ શકો છો જેનાથી સામેવાળું છે તમારું પાર્ટનર છે તેને પણ ખૂબ જ મજા આવશે અને તમને પણ ખૂબ જ મજા આવશે અને તમે તે પહેરીને કરશો તમને વધારે મજા આવવાની છે અને તમને કોઈ ડર પણ નથી રહેવાનો. તમે મોજ કરો.

Leave a Reply

Your email address will not be published.