હું મારા પતિ જોડ સમાગમ માણું ત્યારે મને મારા પ્રેમીની યાદ આવે..અને પ્રેમી જોડ હોઈ ત્યારે….જાણો એક અજીબોગરીબ સમસ્યા

GUJARAT

સવાલ- હું 24 વર્ષની છું, હમણાં હું મારા પતિ જોડ હનીમૂન કરવા ગોવા ગઈ ત્યારે મારા પતિએ મને પણ દારૂ થોડોક પીવડાવ્યું ત્યાર પછી અમે રોમાંસની મજા લીધી તો મને ખુબજ આનંદ આવ્યો, પણ હવે ઘરે આવીને સમાગમમાં બોવ મજા નથી આવતી, તો શું એ મજા દારૂના લીધે આવી હશે ??

જવાબ- પેહલી વાત દારૂ પીવાય જ નહીં, બીજું એવું કંઈ ન હોઈ કે દારૂના લીધે મજા આવી હોય, પણ ગોવાનો માહોલ ઘર કરતા તો થોડોક વધુ અલગ હોય અને એમાપન એ તો તમારી હનીમૂન ટુર હતી જેથી વધુ જ મજા આવે એ સ્વાભાવિક છે

સવાલ- હું મારા પતિ જોડ સમાગમ માણું ત્યારે મને મારા પ્રેમીની યાદ આવે છે અને જ્યારે હું કોઈકવાર મારા પ્રેમી જોડ સમાગમ માણું ત્યારે મને મારા મનમાં લાગે છે કે હું કંઈક તો ખોટું કરી રહી છું, મને ઘણા દિવસથી આ બધાં વિચારો આવે છે હું શું કરું એ મને તમે યોગ્ય સલાહ આપો…

જવાબ- જી હું તમને યોગ્ય સલાહ જ આપીશ, શુ તમે તમારા પતિ જોડ દગો કરી રહ્યા હોય તેમ નથી લાગતું ?? લગ્ન થઈ ગયા છે સુખી સંસાર પણ હશે તો હવે પ્રેમીને મૂકીને જેની જોડ લાઈફટાઈમ રહેવાનું છે એની જોડે જ શાંતિથી જીવન વિતાવો

સવાલ- હું હમણાં મારી કોલેજમાં ભણતી એક છોકરી જોડ પ્રેમમાં છું, અમે મુવી જોવા ગયા ત્યાં મેં એને કિસ કરી તો પણ એ બોવજ ડરી ગઈ,અને મને દૂર કરી દીધો, પણ મારા મિત્રો દ્વારા મેં જાણ્યું કે એ પેહલા પણ કોઈ જોડ બોલતી હતી તો શું એ વર્જિન હશે ? મને કેમ કિસ કરતા અટકાવ્યો હશે ?

જવાબ- તમારી સમસ્યા થોડીક અટપટી તો છે જ, ઘણીવાર એવું બને કે પ્રથમવાર કિસમાં કોઈને બીક લાગે જ અને એ પણ સિનેમા હોલમાં તો વધુ લાગે કેમ કે જો લાસ્ટ કોર્નર સીટના હોઈ તો આગળ પાછળ વારા જુવે તેવો ડર પણ આપણા મનમાં હોઈ

Leave a Reply

Your email address will not be published.