હું એકસાથે મારી સાળી અને સાસુ સાથે અંગત પળો માણું છું તો બંનેને પ્રેગ્નન્સી રહી જવાની શક્યતાઓ કેટલી છે ? જાણો તમે પણ

nation

રવિવારની વાત છે. રાતના ઊંઘ ન આવવાને કારણે હું બાલ્કનીમાં ઊભી હતી. ત્યારે રીમાના ઘર સામે એક કાર આવીને અટકી. તેમાંથી રીમા ઊતરી અને હજી બે-ચાર ડગલાં જ ચાલી હશે ત્યાં એ જ કારમાંથી એક યુવક ઊતર્યો. તેણે ઝટ રીમાનો હાથ પકડી લીધો. રીમા પાછળ ફરી અને યુવકની બાહોમાં સમાઈ ગઈ. પછી તેના હોઠ ઉપર પોતાના હોઠ ચાંપી દીધાં

– ”આન્ટી, છેવટે તો એકલતા જ માણસની ચિર સાથીદાર હોય છે. પછી જિંદગીનો એકલા જ સામનો કરવામાં આટલો ડર શા માટે અનુભવવો? કવિવર ટાગોરની ‘એકલો જા ને રે…’ ગાનારી પ્રજાને કાફલા ઊભા કરવાની ટેવ પડી ગઈ છે. આપણી સાથે સંકળાયેલા હોય તેમને સુખ આપો. તેમના અંગત દુ:ખ તો એ ભોગવી લેશે. તમારી વેદના સાંગોપાંગ તમે જ વેઠી લો. ”

દરેક સ્ટેન્ડ ઉપર અટકીને ઉતારુઓની ગિરદી ઘટાડવાનો ભ્રમ ઊભો કરતી બસ આગળ દોડયે જતી હતી. પગ ટેકવવાની પણ સરખી જગ્યા નહોતી. એટલી ખીચોખીચ બસ ભરાયેલી હતી. મને જેમ તેમ કરીને બેસવાની જગ્યા મળી ગઈ હતી. પણ સખત ભીડને લીધે છૂટથી શ્વાસ પણ લઈ નહોતો શકાતો. મેં આમતેમ નજર ફેરવી ત્યારે એક નમણાં ચહેરાએ મારું ધ્યાન ખેંચી લીધું….. ખભા સુધી સુંદર રીતે કપાયેલા કાળા ભમ્મર વાળ, ગોરો વાન, સપ્રમાણ ચહેરો અને એ ચહેરાની રોનક વધારતા લિપસ્ટિક લગાવેલા નાજુક હોઠ….

હું એ ચહેરાને ઘડીભર અપલક તાકી રહી. આ દરમિયાનમાં એ યુવતીનું ધ્યાન પણ મારા ઉપર પડયું. એ સાથે જ તે હસી ઊઠી. આમ તો મને તેની ઓળખ ન પડી પણ એના હાસ્યના જવાબમાં હું પણ હસી. પછી વિચારવા લાગી કે એ કોણ હશે? ત્યાં મને એકાએક ખ્યાલમાં આવ્યું કે અરે! આ તો નવની છે. અમારા શાહીબાગના ઘરની પાસે રહેતા વલય દંપતીની દીકરી, નવની!

નાનપણમાં નવની અમારે ઘેર સિદ્ધિ જોડે રમવા આવતી હતી, ત્યારે બધા તેને નાની તરીકે ઓળખતા હતા. તેના આકર્ષક હાસ્યને કારણે એ બધાંની લાડકી હતી. તેને દેખતાં જ સહુ કોઈ તેના ગાલ ખેંચવા લાગતા, પણ નાની પાછી ગુસ્સે થઈ જતી તેથી કોઈ ગાલ ખેંચતું નહીં. આમ છતાં જો કોઈ તેને ખાસ ચીડવવવા માટે ગાલ ખેંચે તો તરત ભ્રમરો સંકોચીને કહેતી, ”જુઓ, આ ખોેટું કહેવાય. નાના બાળકોને પજવવાં એ મોટાઓ માટે સારું ન ગણાય….

તેની મોટા માણસો જેવી વાતો બધાંને સાંભળવી ખૂબ ગમતી. એ જ્યારે સિદ્ધિ સાથે રમવા આવે ત્યારે મારી સાથે અચૂક વાતે વળગતી. તેને ભાષા અને ઉચ્ચાર શુદ્ધિ પરથી લાગતું કે પોતાની ઉંમરના પ્રમાણમાં ઘણી પુખ્ત બની ગઈ છે. ખરું પૂછો તો નવનીનાં માતાપિતાને મળવા માટે ઘણાં વિદ્વાનો આવતાં, કારણ કે વલય અને રીમા રંગમંચ જોડે સક્રિય રીતે સંકળાયેલા હતાં. રીમા અભિનય કરતી અને વલય પડદા પાછળની જવાબદારી સંભાળતો, એટલા માટે નાટયકલાની કસબીઓ અને લેખકોની તેમને ત્યાં લગભગ રોજ બેઠકો જામતી. તેમની ચર્ચાઓ સાંભળી સાંભળીને જ નવની શુદ્ધ બોલતા શીખી ગઈ હતી. રીમા અને વલયની ્વરજવર બીજાઓને ત્યાં ભાગ્યે જ રહેતી, કારણ કે મોટે ભાગે તેઓ હમેશાં નાટકોમાં જ વ્યસ્ત રહેતાં હતાં. નાટકનો શો પૂરો કરીને રાત્રે મોડા ઘેર પાછા આવતાં અને સવારે મોડા જાગતાં. તેમનો દિવસ દસ વાગ્યે શરૂ થતો ત્યારે આજુબાજુના સૌ પોતપોતાના કામે લાગી ગયાં હોય! ઘણીવાર એ પોતાનું નાટક કરવા બહારગામ પણ જતાં….

રંગમંચ સાથે જોડાયેલાં હોવાથી લોકોને તેમની પ્રત્યે આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. આ આકર્ષણને લીદે જ સહુ વલય- રીમા જોડે સારી ઓળખાણ રાખવા ઈચ્છતાં, પણ પહેલ કરવાની હિંમત કોઈ ભાગ્યે જ કરતું.

અમારી કંપનીની દસમી વર્ષગાંઠ ઉપર અમે એક નાટકના શોનું આયોજન ગોઠવ્યું. તેમાં રીમાએ અભિનય કર્યો હતો. અમારી ઓળખાણ એ વખતે થઈ હતી. કલાકારોની ખાણીપીણીની જવાબદારી મને સોંપાઈ, ત્યારે રીમાને નજીકથી પહેલી વખત જોવાની તક મળેલી. એ અત્યંત ખૂબસુરત હતી. તેનો બાંધો જોઈને કોઈ ન કહી શકે કે તેને આઠ-નવ વર્ષની એક દીકરી પણ છે! મંચ પર તેનો દેખાવ ઠસ્સાદાર હતો. આર્થિક રીતે ઘસાઈ જવા છતાં જૂના રૂઆબ સહિત તમામ પરિસ્થિતિનો સામનો કરનારી જમીનદારની કુળવધૂનો રોલ તેણે એવો જીવંત ભજવ્યો હતો કે પ્રેક્ષકો તેના ઉપર વારી ગયેલાં.

Leave a Reply

Your email address will not be published.