હું 20 વર્ષની છું અને મે એક 29 વર્ષ ના પુરુષ સાથે સંબંધ બાંધ્યો હતો મને કોઈ સમસ્યા આવી શકે?

GUJARAT

પ્રશ્ન. મને એક છોકરી સાથે સંબંધ બાંધવામાં કંટાળો આવે છે શું મારા લગન જીવન માં હું સારો સંબંધ બાંધી શકીશ?

જવાબ : તમને એક છોકરી સાથે સંબંધ બાંધવામાં કંટાળો આવે છે શું તમારા લગ્ન જીવનમાં તમે સારો સંબંધ બાંધી શકો કે કેમ હવે તમે કહો છો કે એક છોકરી સાથે એટલે કે તમને ઘણી બધી છોકરીઓ સાથે સંબંધ બાંધવાની મજા આવે છે

તમે કોઈ એક છોકરી સાથે ટકી શકતા નથી અને સંબંધમાં તમને કંટાળો આવે છે આ કારણ એ જ છે કે તમે જ્યારે તમારી યુવાનીમાં છો અથવા તો તમે યુવાનીમાં હશો ત્યારે તમે ઘણી બધી છોકરીઓ સાથે સંબંધ બાંધતી વખતે જેના કારણે તમારામાં ઈચ્છા શક્તિ જે છે એ ઘટી ગઈ છે તમે કોઈ એક છોકરી સાથે વધારે સમય સંબંધ બાંધી શકતા નથી

પરંતુ તમારે જો લગ્નજીવન પર ખૂબ જ અસર પડવાની છે તમારી લગ્નજીવન પર માઠી અસર પડી શકે છે જો તમને આવી ખરાબ આદત છે તમારે સિમ્પલી કરવાનું કઈ નથી મેડીટેશન કરવાનું ચાલુ કરો ખરાબ વિચારો મનની અંદરથી કાઢી લો અને લગ્નજીવન જેવો છે માત્ર કરવા માટે નથી હોતું પરંતુ બીજું પણ ઘણું બધું કામ આપણે દુનિયામાં આવ્યા છીએ તો કરવાનું હોય છતાં તેની ઉપર આપણે વધારે ધ્યાન આપવાનું છે

અને લગ્ન જીવનમાં તમે સારો સંબંધ બાંધી શકશો પણ તમારે બીજી છોકરીઓ વિશે વિચારવાનું નથી તમે જ્યારે આવું વિચારવાનું ચાલુ કરો છો ત્યારે અંદરો અંદર તમે ખુદને નીચા પડતા જાઓ છો અને નિમ્ન કક્ષાના તમે બનતા જાવ છો

જેથી તમારે એક વસ્તુ ખાસ વિચારવાની છે કે તમારે આવું વિચારવાનું નથી શ્રેષ્ઠ રીતે કામ કરતું જવાનું છે આગળ વધતું જવાનું છે જેના કારણે તમને કોઈ પણ પ્રકારની સમસ્યા થવાની નથી અને તમે પણ કોઈ પણ છોકરી સાથે સંબંધ બાંધા પહેલા 100 વખત વિચારશો એની ગેરંટી છે

પ્રશ્ન. હું 20 વર્ષની છું અને મે એક 29 વર્ષ ના પુરુષ સાથે સંબંધ બાંધ્યો હતો મને કોઈ સમસ્યા આવી શકે?

જવાબ : તમે 20 વર્ષના છો અને તમને 29 વર્ષના પુરુષ સાથે સંબંધ બાંધ્યો હતો હવે તમને કોઈ સમસ્યા થાય કે કેમ તો સૌ પ્રથમ તો કેવા માંગીશ કે તમે 20 વર્ષના છો અને તમે 29 વર્ષના વ્યક્તિ સાથે સંબંધ બાંધ્યો અને છતાં પણ તમે આ પ્રશ્ન પૂછો છો

એટલે મેં એવું સમજી શકું કે તમને અંદરથી તો કોઈ સમસ્યા નહિ હોય પરંતુ હવે તમે કહો છો કે ભવિષ્યમાં તમને કોઈ સમસ્યા કે થાય નહીં કે કેમ તો સૌ પ્રથમ હું તમને જણાવવા માંગીશ કે સમસ્યામાં તો એવું છે કે જો તમે સંબંધ બાંધતી વખતે કોન્ડમનો ઉપયોગ નહીં કરી હોય તો તમને ભવિષ્યમાં ઘણી બધી નહીં પણ તેનાથી પણ વધારે સમસ્યાઓ થવાની સંભાવના છે

પરંતુ તમે સંબંધ બાંધ્યો અને કોન્ડમનો ઉપયોગ કર્યો હશે તો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા થવાની નથી તમે નિશ્ચિત આગળ વધી શકો છો અને હું દરેક લોકોને કહેતો જઉં છું કે તમે જ્યારે આવા વ્યક્તિઓ અને દરેક લોકો સાથે સંબંધો બાંધવા પ્રેરતા હોવ છો. ત્યારે તમારે જરૂરથી કોન્ડમ ભેગું રાખવું જોઈએ જેના કારણે તમને કોઈ સમસ્યા ના થાય અને તમે સરળતાથી સંબંધ બાંધી શકો અને તમને કોઈ મનમાં કચાસ ન રહી જાય ખોટ ન રહી જાય અને તમને પણ સંબંધો બાંધવાની ખૂબ મજા આવે જેથી તમે આવું કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.